Hello friends welcome to Mkstatus.com. Are you looking for Good morning gujarati suvichar text and Images. Then you are at right place. Get here Latest Inspirational good morning quotes in gujarati images & font to share on whatsapp and Facebook status. new morning thought in gujarati to share with your friends family members and others. good morning best suvichar images collection for free downloads.
સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર | Good morning suvichar Images & text.
Table of Contents
Here is the best new collection of Good morning suvichar in gujarati images & text to share on social media. Download this amazing Good morning suvichar too share on whatsapp and Facebook.
Inspirational good morning quotes in gujarati
અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.
અવેજ ખોયો આવશે, ગયા મળે છે ગામ, ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.
અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.
સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.
આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
Best New morning thought in gujarati to share
અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી.
અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્ય વિધાતા.
સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.
સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
સાચો માણસ એ છે કે બુરાઈનો બદલો ભલાઈથી કરે છે.
Good morning best suvichar for whatsapp & Facebook
સુખ દુઃખ મનની સ્થિતિ છે, આ સમજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય.
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.
સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.
અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે.
Thanks for visit.