શુભ રાત્રી મેસેજ, સુવિચાર & શાયરી ફોટો | Good Night Messages & Quotes
Hello friends welcome to Mkstatus.com. Are you searching for શુભ રાત્રી મેસેજ, સુવિચાર & શાયરી ફોટો| Good Night wishes messages and quotes images in Gujarati. Then you are at right place. get here Latest Good night greeting images in Gujarati. Inspirational Quotes about Good Night in Gujarati. Top Motivational Quotes and messages for wishing Good Night Images. Good Night Inspirational Quotes images in Gujarati for whats app and FB status. Good Night Messages images for Instagram status and DP.

શુભ રાત્રી મેસેજ, સુવિચાર & શાયરી ફોટો
હેલો મિત્રો હવે પ્રેરણાત્મક અવતરણો અને સંદેશાઓ સાથે નવીનતમ શુભ રાત્રી ની છબીઓ ડાઉનલોડ કરો. વ્હોટ્સએપ સ્ટેટસ અને ડી.પી. માટે બેસ્ટ ન્યૂ ગુડ નાઇટ શુભેચ્છા સંદેશા. ગુડ નાઇટ મેસેજીસ છબીઓ ઇન્સ્ટાગ્રામ સ્થિતિ અને ડીપી માટે. Beautiful Good Night wishes messages and Quotes images for whatsapp status and DP.

સુખ સવાર જેવું છે, માગો તો નહીં જાગો તો મળે !! ***શુભ રાત્રી***

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !! ***શુભ રાત્રી***

ભૂલી જવું એ પણ ઉપકાર જ છે ભગવાનનો, નહીંતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે !! ***શુભ રાત્રી***

કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, બસ દોરી સાચાં માણસના હાથમાં હોવી જોઈએ !! ***શુભ રાત્રી***

સંબંધો ભૂલથી તુટવા કરતા, ગેરસમજથી વધારે તુટતા હોય છે !! ***શુભ રાત્રી***

પોતાના સપના પુરા કરવા માટે દોડવા માંડો સાહેબ નહીતર, લોકો પોતાના સપના પુરા કરાવવા તમને ભાડે રાખી લેશે !! ***શુભ રાત્રી***

પલળવું અને ભીંજાવું ફરક ફક્ત એટલો છે કે, જે જડ છે એ પલળે છે અને જે લાગણીશીલ છે એ જ ભીંજાય છે !! ***શુભ રાત્રી***

ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા, સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !! ***શુભ રાત્રી***
For More Good night Quotes Visit : Gujarati Good Night wishing Photos

જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ, તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો !! ***શુભ રાત્રી***

પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે, આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે !! ***શુભ રાત્રી***

બોલતા પહેલા બે વખત વિચારજો સાહેબ, તમારા બોલેલા શબ્દો કોઈને મારી પણ શકે છે !! ***શુભ રાત્રી***

કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય, તો તમે ગર્વ કરજો કે તમે ઉચ્ચ અને મહાન છો !! ***શુભ રાત્રી***

વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ, નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને ભોગવવો પડે છે !! ***શુભ રાત્રી***
Visit for more : Good night wishing gujarati shayari

વર્ષ ભલે બદલાઈ જાય સાહેબ, દુઆ છે કે કોઈના સંબંધો ના બદલાઈ જાય !! ***શુભ રાત્રી***

જયારે માણસ હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે, ત્યારે સમજી લેવાની કે કાંડાની તાકાત ખતમ થઇ !! ***શુભ રાત્રી***
For Good Morning Quotes in Gujarati Visit : Good Morning Wishing GUJARATI WHATSAPP STATUS with Quotes
Thanks for visiting Mkstatus.com. We hope you enjoyed this post and was useful to you. Visit our site regularly for more status, quotes and video. Thanks.