55+ બેસ્ટ ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | Best Gujarati Suvichar WhatsApp Status         55+ બેસ્ટ ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | Best Gujarati Suvichar WhatsApp Status 

55+ બેસ્ટ ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | Best Gujarati Suvichar WhatsApp Status

ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar WhatsApp Status

Hello, friends welcome to Mkstatus.com. Are you looking for the Best Gujarati Suvichar WhatsApp Status? Then you explore here the બેસ્ટ ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ to share with your friends and family members. Also, read Suvichar in Gujarati about Life, Success, Love, Attitude, Friendship, Good Morning Survichar, and many more. Latest Gujarati Suvichar Images to post on your  WhatsApp, Twitter, Facebook status. 

55+ બેસ્ટ ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ to share with your friends and family members.

લોકો સુખ ની ચાવી શોધે છે, પણ સવાલ એ છે, કે સુખ ને તાળું કોણે માર્યું ???

 

ભાવ ભલે વધારે રાખો પણ મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો વાત કરવાની મજા એજ લોકો સાથે આવે જેની સાથે વાત કરતા પેહલા વિચારવું ના પડે!…

 

આંખ સુધરે તો “આત્મા” સુધરે
પણ જો “જીભ” સુધરે ને
સાહેબ
તો “જીવન” સુધરે.

ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,
બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની…

 

ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી
ખજાનાથી ભરેલી છે
પણ ચોકીદાર એકપણ નથી,
સિસ્ટમ જ એવી ગોઠવી કે આ દુનિયામાં
અબજો માણસો જન્મે અને મૃત્યુ પામે
પણ કોઈ અહીંયાથી
એક સળી પણ લઈ જઈ શકે નહીં ,
ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય

 

જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય અને વિચાર્યું પણ ના હોય…અને મળી જાય એનું નામ સુખ..

See: Gujarati Suvichar Images for Status

જીવાઈ ચુકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય…! ત્યારે….  જીંદગી નું મુલ્ય સમજાય છે.

 

દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .. બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે .

 

ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ, ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય..!!!!

 

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી…

 

પોતાને સારા બનાવી લો એટલે દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સત્ય છે પણ કડવું છે હળવાં થાવ તરી જશો ઓગળી જાવ ભળી જશો.

 

જે સાથે હોય છે એ સમજતા નથી..

અને જે સમજે છે એ સાથે હોતા નથી..

See: Love Quotes in Gujarati

જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, …

“શ્વાસ” ખતમ તો જિંદગી ખતમ, ….

“વિશ્વાસ” ખતમ તો સંબંધ ખતમ..!

 

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,

જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો !!

સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

 

શણગાર તો શરીર ને હોય સાહેબ…

સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…

કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?

ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…!!

 

એકતા અને સંપ લોહીમાં હોય છે,

બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સીટીમાં ભણવા જાય છે !!.

See: Dosti Status in Gujarati

દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે..!!

૧. સુતા રહો અને તમને ગમતા સપના જોવો

૨. જાગો અને તમને ગમતા સપના પુરા કરો

 

વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.

વિવેક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનના બધા જ કર્તવ્યોમાં તે આપણો પથદર્શક છે.

વિવેકનું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓળખવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે.

વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.

મનરૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે.

 

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,

તેને તોડીએ નહીં તો સારું કેમ કે,

પાણી ગમે તેટલું ડોળુ હોય

એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,

પણ આગ તો ઓલવી જ શકાય.

 

ઝિંદગી એક સાગર છે…!!

દોસ્ત એની લહેર છે…!!

અને……..!!

દિલ એનો કિનારો છે…!!

જરૂરી એ નથી કે…!!

સાગર માં કેટલી લહેરો આવે છે…!!

જરૂરી એ છે કે…!!

કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે…!!

 

સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,

ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડે !!

See: Papa status Gujarati Quotes

ક્યાંક તો આપણી જરૂર હશે દુનિયામાં..

ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની..

જીંદગી શીખવે તે શીખી લેવાય..

કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..?

 

આંખ સુધરે તો “આત્મા” સુધરે
પણ જો “જીભ” સુધરે ને
સાહેબ
તો “જીવન” સુધરે.

ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,
બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની…

 

એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,

જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!

 

જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.

જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.

જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,

કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

 

બંધ પૈસાના મોહતાજ નથી હોતા,

કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,

પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

 

જીવન માં આવેલ પરિવર્તન થી
ક્યારેય ગભરાવું નહિ કારણ કે

વળાંક તો દરેક વ્યક્તિ ના
જિઁદગી મા આવે જ છે.

પણ કોઇ માટે “સબક” હોય છે..
તો કોઇ માટે “શરૂઆત” હોય છે…

See: Sad Love Quotes in Gujarati Photos

નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે…

પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે …

 

દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.

દયાથી ભરપુર દિલ એ સૌથી મોટી દોલત છે, કારણકે દુન્વયી દોલત તો નીચ માનવી પાસે પણ હોય છે.

 

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,

તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.

જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,

આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

 

જો માત્ર અનુભવથી જ બધુ સમજમાં આવતું હોત ને તો ,

આ દુનિયા મા હોશિયારી અને સમજદારી ની કોઈ કિંમત ત્ર જ ના હોત.

 

“વાંણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,

જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.

બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.

See: Gujarati sad status

ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે…

જો તડકા માં બધું જ “સુકાઇ” જતું હોય તો,,

માણસ ને તડકા માં “પરસેવો” કેમ થાય..?

 

જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય..

પણ એક સાચી લાગણીવાળી વ્યક્તિ મળે એટલે હિસાબ બરાબર થઈ જાય..

 

આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,

કાલે ઉઠવાનો પ્રયાસ કરજો,

પણ આજની મળેલી નિષ્ફળતા થી શું,

આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?

 

દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે.

દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.

 

માણસ બંને હાલતમાં મજબુર છે,

દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો !!

See: Gujarati Motivational Thoughts

સ્વર્ગ માં બધુંય છે પણ મોત નથી. ગીતામાં બધુંય છે પણ જુઠ નથી. દુનિયા માં બધુંય છે પણ કોઈને શાંતિ નથી. આજના માણસ માં બધુંય છે પણ ધીરજ નથી..!

 

જિંદગી માણસ ને,
_ચાન્સ તો આપે જ છે

પણ માણસ ને તો જિંદગી પાસે થી,
ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે,

 

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.

જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે !!

 

પ્રગતિ ભલે ધીમી થાય.

પણ ઈમાનદારી રાખજો.

કારણકે,

મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..??

જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે ..!!

 

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,

તો સહન કરી લેજો,

કારણકે મોતી જો, કચરામાં પડી જાય,

તો પણ એ કિંમતી જ રહે છે…

See: Gujarati Love Whatsapp Status

આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે,

પરંતું સાથે રહેતા કોણ-કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે.

બહારથી દેખાય તેં ફક્ત ઝલક હોય છે સાહેબ,

પણ અંદર થી દરેક વ્યક્તિ અલગ હોય છે.

 

વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,

દુનિયામાં નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે

અને અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં હાથ ધોવા અપાય છે.!!!!

 

માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે..

પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે..

 

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,

ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,

જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય શું તમને ખબર છે…?

તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!

જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,

અથવા તો તમે એકલા હોવ છો ત્યારે.

 

પરીસ્થિતી ગમે તેવી હોય એનો સામનો કરવાથી જ સફળતા મળે છે..

કારણ કે ખાટી કેરી પણ સમય આવે ત્યારે મીઠી થઈ જાય છે..

See: Gujarati Friendship Status Quotes Images

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..

“એક” જયારે કશું નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..?

અને…

જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..?

 

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….

 

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.

 

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય,

તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..

 

જિંદગી મળવી એ નસીબની વાત છે..
મૃત્યુ મળવું એ સમયની વાત છે..

પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું..
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે..

See: Gujarati Attitude Whatsapp Status

પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..

વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે..

 

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..

અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!

 

વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,

પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી…..

 

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…

 

જ્યારે પણ કોઈને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય છે..

કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી..

જેનું મન મસ્ત છે એની પાસે બધું જ છે..

See: Good Morning Wishing GUJARATI WHATSAPP STATUS

ભાષાઓનો અનુવાદ થઈ શકે પણ ભાવનાઓનો નહીં, કોઈ ના હૃદય માં રેહવું એ દુનિયા નું સૌથી મોંઘુ દસ્તાવેજ વાળું ઘર છે.

 

ભગવાને કોઈ નું નશીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ…..

એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે !!

 

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે..!!

જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!!

બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય.

 

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….

અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….

See: Gujarati Shayari Image

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,

વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે..!!

જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.

Thanks for Visit!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *