Categories: AttitudeGujarati

Best Gujarati Attitude Whatsapp Status Quotes and Images

Best Gujarati Attitude Whatsapp Status Quotes and Images


Best Gujarati Attitude Whatsapp Status Quotes and Images

Hello friends welcome to Mk Status. Get now here latest Attitude whatsapp status in Gujarati to share your feeling of attitude on your whatsapp status face book status Instagram status and many more social media. We provide best new status quotes and images. Here in this post you can get latest attitude status in Gujarati for free downloads. Top new ????attitude whatsapp status images and quotes collection for friends family and more. Special attitude status for sad boys and girls with extraordinary quotes on images.

Show the Attitude of Gujarati

Latest Gujarati Attitude Whatsapp Status Quotes images



લેટેસ્ટ ગુજરાતી એટ્ટીટ્યૂડ વોટ્સએપ સ્ટેટ્સ ક્યુઓટર્સ ????(Gujarati Attitude Status)

ઉચ્ચ રિઝોલ્યુશનમાં મફત ડાઉનલોડ માટે તાજેતરની ગુજરાતી એટ્ટીટ્યૂડ વોટ્સએપ સ્ટેટ્સ ક્યુઓટર્સ છબીઓ અહીં મેળવો. અને આવા જ નવા નવા વોટ્સએપ સ્ટેટ્સ મેરાવવાં માટે અમારી સીટે પર રેગ્યુલર વિઝિટ કરતા રહો ધન્યવાદ। ????

Download Gujarati Attitude Whatsapp Status Quotes images
Top Gujarati Attitude Whatsapp Status Quotes images
Gujarati Attitude Whatsapp Status Quotes images
Best Gujarati Attitude Whatsapp Status Quotes images
New Best Gujarati Attitude Whatsapp Status Quotes images
2020 Best Gujarati Attitude Whatsapp Status Quotes images
2020 Best Gujarati Attitude Whatsapp Status Quotes images free
Hot 2020 Best Gujarati Attitude Whatsapp Status Quotes images free

2020 Best Gujarati Attitude Whatsapp Status Quotes images free Downloads

Hey guys get now here top best collection of gujarati attitude status for free downloads with high quality. Best new friendship gujarati attitude whatsapp status to share on your whatsapp status Instagram status and face book status. Latest Gujarati love attitude status pictures huge gallery.

Gujarati Attitude Whatsapp Status Quotes photos
Gujarati Attitude Whatsapp Status Quotes pics

Gujarati Attitude whats app status photos

Top Gujarati Attitude Whatsapp Status Quotes in Text

Best new gujarati attitude text whatsapp status quotes to make you enable to share your feeling of attitude. So start sharing this Gujarati attitude whatsapp status now.

 

મે કીધુ, ‘તૂ મારી છે’????…. તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋????!!!!’ આપણે રહયા મોજીલા????,,,, કઈ દીધું ‘બકા????,,, ગેરકાયદેસર નો કબજો છે….

#તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।…
. . . . ????…………….

#સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
????  #King ????

# હમણા ☀ ઊનાળા મા ફેસબુક વાપરવાનુ અોછુ કરી નાખ્યુ છે.
કેમકે આપણે ફોટો મુકી અને નકામી કોકની બરી ???? જાય #
????????????….

જેવા છો તેવા જ રહો સાહેબ,
કેમ કે,
ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ
કરતા વધુ હોય છે.

♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ  _છે★જેમાં થી 4  તાશ♛ ના  _પતા મા છે ★★અને _એક ઈ  છે_જેનું તુ આ _StatuS વાંચી રહ્યો છે.

????#મારા_વાલા_થોડા_દિવસ_ભાઇ_mood_મા_નોતા_તો

#એનો_મતલબ_એમ_નથી_કે_Facebook_મુકી_દિધુ..????

????રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા…!????

રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !????

#મોજ__તો__નસીબ__ની__વાત__છે__સાહેબ_ #__બાકી__તસ્વીર__જોઇને__તો__સવ__કહે__ #__હા__મોજ__હા
#મોજે_મોજ_રોજે_રોજ______????

અમાર જેવા ભોળા છોકરાઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો,
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે….

નથી ”પૈસા” કે નથી ”ડોલર”,
પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,
ઊંચો છે કોલર….

પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે….

આમતો ગુંડો બનવાનો શોખ હતો….
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…

છે બરફ ની એક ખૂબી માણસ માં પણ ,
કોઈ ની લાગણી ની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે.

અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય….

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

કોશિસ તો સબ કરતે હે લેકિન સબકા રાજ નહિ ચલતા……..
Attitude તો સબકે પાસ હે લેકિન હમારે જેસા અંદાજ નહિ હોતા …….

???? ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા….
કે  દુશ્મન પણ કહે,,,
” હા એને કોણ ન ઓળખે ”????

???? #જુવાની_વસ્તુ_જ_એવી_છે #સાહેબ_પગે_ઠેસ_વાગે_ને_તો #પણ_હાથ_તો_હથીયારે_જ_જાય…????

???? ????ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ….પણ આતો  મારા ????દુશ્મનો???? ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!

#હું_જેવો_છું_એવો_જ_રૈવા_દો, #કાલ_જો_હું_બગડી_જઈશ #તો_નફરત_થઈ_જશે…✋????????

????#સિંહ_ જોડે મસ્તી_ ???? અને……
અમારી._જોડે #દોસ્તી_  કરવી એ ????
????  #રમત વાત  નહી હો વાલા_
એના માટે #જીગર_ જોઈએ #જીગર_✋???? ????????

વાલા નથી કોઇના #હાથ નીચે રહેવા વાળા
કે નથી, કોઈની #ગુલામી કરવા વાળા
#જીવીસૂ તો # #મોજમાં ????ને મરીસ તો #મરદો ની #ફોજ મા….

????????કોઈ આપની લાગણી ની કિંમત ઓછી આંકે તો મૂંઝાવુ નહી…*

*કેમ કે..*

*ભંગાર નાં વેપારી ને સોના ની પરખ_નો__હોય…????????__™

????પોચ???? તો~ બોઉ???? મોટી~ છે???? વાલા ~
પણ⚔દેખાવ~ કરવો ⚒♧એ અમારી????  આદત ????નથી????

જંગલ મા ????સાવજ ????તો ઘણાય હોય સાહેબ . પણ,
રાજ કરવાના ????સિંહાસન ????બધાય પાસે ના હોય હો વાલા…

Thanks for visiting our site, visit our site Mkstatus regularly to get the latest status to make your days special.

 

 

Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

Share
Published by
Digvijay singh Kanwar

Recent Posts

Love Failure Quotes

"Sometimes good things fall apart so better things can fall together." Marilyn Monroe The hottest…

9 months ago

Time Quotes in Gujarati 2024

"જોખમ લેવાથી ડરશો નહીં. કારણ કે જોખીમ વૃદ્ધિ અને પ્રગતિના ઉત્પ્રેરક છે." Don't be afraid…

9 months ago

Romantic Good Night HD Images and Status Pictures: Mkstatus

Download Best Romantic Good Night HD Images to Share with your Beloved. Most Beauteous Good…

9 months ago

World Tourism Day 2024 wishes images | 27 September

Celebrate this World Tourism Day on 27th September by sharing this World Tourism Day greeting…

9 months ago

World Space Week 2024 wishes images for free downloads

World Space Week is started from 4th October and end on 10th October. Celebrate this…

9 months ago

World No-Tobacco Day 2024 Themes, Wishes, Quotes, Slogan & Status

World No-Tobacco Day 2020 Theme and Past All Themes, World No-Tobacco Day 2020 Wishes, Quotes,…

9 months ago