Best Gujarati Shayari on Life, Attitude & More images & text
Hello friends welcome to Mkstatus.com. Are you looking for Gujarati Shayari on life. Then you are at right place. Get here Latest Gujarati Shayari for your friends, beloved and more. Download latest sad love shayari in Gujarati images collection. Best Gujarati Attitude Shayari images & font collection.
Best Gujarati Shayari for sharing on whats-app, Facebook and more images & text collection
Table of Contents
Gujarati Shayari on Life images & text Collection
શબ્દો હમેંશાવિચારી ને જ વાપરવા સાહેબલોકો
તમારોસ્વભાવતમારા શબ્દો પર થી જ નક્કી કરે છે.
અંજામનીખબર તો સાહેબકર્ણને
પણ હતીપણ વાતસંબંધ નિભાવવાની હતી.
તમારૂ નસીબચમકતું હોય છે ત્યારેડાહ્યા માણસોસલાહ આપતા અચકાય છેઅને
તમારુ નસીબખરાબ હોય ત્યારેગાંડા માણસો પણ સલાહ આપી જાય છે.
માં અને પત્ની બંનેમાંથી કોઈને પણ ઓછું ન આવવા દો એક તમને દુનિયામાં લાવી છે
અને એક પૂરી દુનિયા છોડી તમારી પાસે આવી છે.
જીંદગી બહુ ટુંકી છેમજા કરતા શીખોઅરેનસીબ
શુ ચીજ છેતેને પણબદલતા શીખો.
Gujarati attitude shayari for friends photos with Fonts
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.* એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
Gujarati Love Shayari for Boys & Girls Images & text
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી
થવા ડઉ જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે કૃપા બસ એટલી ઈશ્વર થવા .
રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? ખબર મળ્યા હતા
કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ
રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?
આપી શકે તો તારો પ્યાર મંગૂ છુંસાચા
હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,હું ક્યાં ઉધાર મંગૂ છું.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.