Best Gujarati Suvichar Images for Status & DP | ગુજરાતી સુવિચાર
Hello friends welcome to Mkstatus.com. Are you looking for Best Gujarati Suvichar images. Then you are ta right place. Get here latest Best Gujarati Suvichar images for whatsapp and face book status. Best Gujarati Suvichar 2020 images for wishing Good morning to your friends, family members and other relatives. Download Gujarati Suvichar suprabhat pictures in high resolution.
Gujarati Suvichar Text & Images

સૌન્દર્ય તો જોનારની દ્રષ્ટિમાં રહેલું છે.

જે માણસ જુઠું બોલતાં ડરે છે, તે પછી બીજા કસાથી ડરતો નથી.

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ
એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે
કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!

હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે તેમજ તેને દીર્ઘાયુષ્ય બક્ષે છે.

Visit : Dosti Status in Gujarati Quotes

મૌન વાર્તાલાપની મહાન કલા છે.

સફળતા એ લોંગ જમ્પ કે હાઇ જમ્પ નથી પણ તે એક મેરાથોન છે.

પ્રશંસા સદગુણોનો પડછાયો છે.

જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.
Visit : Gujarati Motivational thoughts

લોકો સાપ થી ડરે છે તેવી જ રીતે જુઠું બોલનાર માણસથી પણ ડરે છે,
સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનો મૂળ છે.

કામ ને ક્રોધના તોફાની પ્રવાહમાં વહેવાને બદલે જે એનો સંયમ કરે છે
અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ કરે છે, તે જ સુખી થઈ શકે છે

શાંતિનો વિજય પણ યુધ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી.


જે બીજાના કામની ચિંતા કરતો નથી તે આરામ અને શાંતિ મેળવે છે.
Thanks for visiting our site, visit our site Mkstatus regularly to get the latest status to make your days special. For More click below links.