Sairam Dave Quotes and Messages
Sairam Dave is a famous Gujarati Hasya Kalakar and Teacher, born on February 7, 1977, in Amarnagar, Jetpur, Gujrat, India. He is popularly known for his “Jokes”. He debuted in the field of folk art. He has done many programs e.i. “Dayro”. His programs were also popular worldwide, in Canada, Australia, England, Europe, New Zealand, and the United States of America(U.S.A). Sairam has also done programs with Kirtidan Gadhvi, Bhajanik Laxman Barot, Padma Shri Bhikudhan Gadhvi, Maybhai Ahir, and Osman Mir.
Here is the collection of Sairam Dave Quotes, Famous Sairam Dave Shayari, Most funny Sairam Dave Jokes, Sairam Dave’s Inspirational Messages with Status Images for Whatsapp, Facebook, Twitter, and Instagram.
2020 Sairam Dave Messages
“ઠારવા માટે ઠેકડા મારીએ છીએ, એમાં બધું સળગે છે.”
“આકાશમાંથી ચાંદ-તારા તોડી આપવાના વચન આપનાર પતિદેવો લગન પછી દહીં લઈ આવી દેવાની ના પાડે છે.”
“અત્યારના યુવાનોનો રોલ મોડેલ હુમાયુ નહિ પણ હનુમાન હોવો જોઈએ.”
“દુનિયામાં એકેય એવો દરિયો નથી કે જ્યાં માછલી નથી અને દુનિયામાં કોઈ એવો દેશ નથી કે જ્યાં ગુજરાતી નથી.”
“પહેલા ઘરની અંદર કોઈ જાનવર ન આવી જાય એટલે માણસ ઉભો રાખતા અને હવે ઘરમાં કોઈ માણસ ન આવી જાય એટલે કુતરા ઉભા રાખીએ છીએ.”
“હાથની મહેંદી જ્યારે માથામાં આવી જાય ત્યારે સમજી લેવું કે આપણે ઉંમર લાયક થઈ ગયા.”
“ઉત્તરાયણ એ બીજું કઈ નહીં, પરંતુ આકાશની રંગોળી છે.”
“આખી દુનિયાના ઘણા દેશોમાં પતંગ ચગાવવામાં આવે છે. એકમાત્ર આપણે ત્યાં જ ચગાવવા કરતાં પતંગ કાપવાનું મહત્વ વધુ હોય છે.”
Sairam Dave Inspirational Messages
“વ્હાલા વિદ્યાર્થી દોસ્તો…
દસમુ-બારમું કારકિર્દીનું છે,
જીવનનું નહી હો….!
પરીક્ષા તમારા મેમરી સેક્શનની છે,
તમારી નહી હો….!
પુરા કોન્ફિડન્સથી પેપર આપજો,
આવતીકાલ તમારી રાહે છે હો….!”
“મિત્રતા એક જ એવો સંબંધ છે કે જેને ડાયવોર્સ નથી અપાતા.”
“આપણા પરિવારને હરહાલમાં હરહંમેશ ખુશિયાં જ બાંટનારા આપણા
‛પપ્પા’
આપણાં સાચા સાંતાકલોઝ છે હૉ! યાદ રાખજો!”
Off The Record Sairam Dave Best Quotes, Shayari, Jokes, Messages Status Images
“ઈશ્વર ને પ્રાર્થના કરું છું કે
અવતે ભવ કદાચ મને માણા ન બનાવે અને પાણો(પથ્થર) બનાવે
તોય ગુજરાતની માટી નો બનાવે…”
“લૂઝ મોશન ક્યારેય સ્લો મોશનમાં આવતું નથી!”
“મૃત્યુથી બચવાનો એક મસ્ત ઉપાય બતાવું? બીજાના હ્યદયમાં જીવતાં શીખો.”
“જ્યારે શરીરમાંથી અહંકાર નીકળી જાય છે ત્યારે માનવનું શરીર મંદિર બને છે.”
છોકરો: આઇ લવ યુ જાન!
છોકરી: મારાં ચંપલની સાઇજ ખબર છે?
છોકરો: ઓહ! હજી તો પ્રપોઝ કર્યું ત્યારથી ગીફ્ટ માગવાનું શરૂ?
શાંતિકાકી: સાંભળ્યું, મારા મોબાઈલમાં કોઇક અજાણ્યા નંબર પરથી ‛આઇ લવ યુ’ લખેલો મેસેજ આવ્યો છે. શું કરું?
હિમાદાદા: ગાંડી, એવા નબળા મેસેજ આપણે ન સ્વીકારાય. ઇ જ નંબર પર પાછો મેસેજ તેને રીટર્ન કરી દે.
“ઈશ્વર ને પ્રાર્થના કરું છું કે
અવતે ભવ કદાચ મને માણા ન બનાવે અને પાણો(પથ્થર) બનાવે
તોય ગુજરાતની માટી નો બનાવે…”
Sairam Dave Sailines Best Quotes and Funny Messages
“ઉપરથી શરમાળ દેખાતી પ્રત્યેક કન્યા અંદરથી ખડક જેવી પથરાળ અને લગ્ન પછી બેશક વિકરાળ ભાસે છે.”
“દરેક પુરુષો જેઠાલાલ જેવા જ હોય છે. દરેકના દિલમાં એક બબિતા હોય છે.”
“ટી.વી. સીરીયલો એ આપણી ઘરસભા અને શાંતિનું સરેઆમ એન્કાઉન્ટર કરી નાખ્યો છે.”
“છકડો કાઠિયાવાડની 108 છે. ઇ ઉપડે એટલે બીજા વાહનોને એનેસ્થેસીયા લાગી જાય.”
“લગભગ ઘરની અંદર હવે સંતાનો નથી જન્મતા પણ વારસદારો જન્મે છે.”
“અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા સુરાપુરા.”
“રિક્ષા કે ટેક્ષી પાછળ વાંચજો લખ્યું હશે
‛માં કી દુઆ’
BMW માં કદી આ સુત્ર નહીં વાંચો કારણ ઇ બાપના રૂપિયે જ લીધી હોય.”
“પુરુષો જો વ્યસન છોડે અને બહેનો જો ફેશન છોડે તો આખા હિન્દુસ્તાનના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.”
“આદમની પત્ની ઇવ ખુબ લક્કી હતી કે એને સાસુ કે નણંદ નહોતી.”
“પત્નીને કેવી રીતે સાચવવી અને કન્ટ્રોલ કરવી એ ફક્ત કુંવારાઓને જ ખબર હોય છે.”
“જે પુરુષો પોતે સરપંચ નથી બની શકતા એ એમની પત્નીઓને અસરપંચ બનાવે છે.”
“હોળીમાં રંગથી પાણી બગડે,
દિવાળીમાં ફટાકડાથી હવા બગડે….
તંઇ માળુ બેટઉ……! આ 31st ની પાર્ટીયુમાં
કોઈને કાંઈ નુકસાન નથી દેખાતું???
સમજો-ચેતો-જાગો અને આ મેસેજ ફોરવર્ડ કરો.”
“પત્નીને ગુલાબ આપવું બહુ સહેલું છે, પરંતુ એને ગુલાબની જેમ સાચવવી ખુબ મુશ્કેલ છે.”
“દરેક વખતે વેકેશન પડે છે તો ઉભુ ક્યારે થાય છે ઇ કોઈ મને કહેશે?”
“ધબકવું એ ગુજરાતની ફિતરત છે
વિક્સવું એ ગુજરાતની આદત છે.”
“વોટ્સપ લોકોના મગજ પર ચિગમની જેમ ચોટી ગ્યું છે કરો ફોરવર્ડ આ ખરેખર સાવ નવું છે.”
“પત્નીને પિયર મુકવા જવી એ દરેક પતિ માટે અતિ મહત્વની બિનજરૂરી ઘટના હોય છે.”
“આજકાલના જુવાનીયાવ એવા ટાઈપના કપડા પહેરે છે
આપણને એમ થાય કે આ કપડા દરજીનાં સંચા માથે સુવડાવીને સીવ્યા હશે???”
“રામનાં નામે પથરા તાર્યાતા તો રાજનીકાંતના નામે ગાંગડા ન તરે…”
“ધરતી પર બે જ જાતિ છે
એક ગુજરાતી, બીજી નોન ગુજરાતી”
Follow Sairam Dave on:
Sairam Dave Facebook Account: sairam.dave.1
Sairam Dave Instagram Account: davesairamofficial
Sairam Dave Twitter Account: Visit
Sairam Dave YouTube Channel: SaiRamDaveyoutube
Thanks for Visit!