Death Shradhanjali Message in Gujarati Images & Fonts
Death Shradhanjali in Gujarati Words
Table of Contents
Death shradhanjali in Gujarati text
હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. 🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏 |
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે, એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા. 💐 ૐ શાંતિ 💐 |
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું. ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹 |
આપણે પ્રાર્થના કરવી જોઈએ કે, જે પ્રિયજન આજે આપડી વચ્ચે નથી ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે.💐 |
બિછડા કુછ ઇસ અદા સે કી રુત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા. 🙏 ૐ શાંતિ 🙏 |
હું આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું, તમારી ખોટ માટે હું ખૂબ જ દિલગીર છું. ઈશ્વર તમારા પરિવારને આ કઠિન સમય માં હિમ્મત આપે. 💐ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે💐 |
Bhavpurna shradhanjali in Gujarati
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે. હું પ્રાર્થના કરું છું કે, ભગવાન તમારી આત્મા ને શાંતિ અને તમારા પરિવાર ને શક્તિ આપે. ભાવ ભરી શ્રદ્ધાંજલિ |
મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે. હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે |
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું. ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે. |
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે, એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા. ૐ શાંતિ |
હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી. મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે. ભાવ ભરી શ્રદ્ધાંજલિ |
હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે |
Death shradhanjali quotes in Gujarati
તમે અને તમારા પરિવાર માટે હું પ્રાર્થના કરું છું. |
આ મુશ્કેલ સમયમાં હું તમારા વિશે સતત વિચારી રહ્યો છું. |
આ કપરા સમયે હું તમારી સાથે નથી તે માટે ખૂબ દિલગીર છું. |
તેમનો સમુદ્ર જેવો આત્મા હંમેશાં આપણા હૃદયમાં રહેશે. |
તે એક અદભૂત વ્યક્તિ હતી, અને તેની ખૂબ જ યાદ આવશે. |
આ સમયે જો તમારા માટે હું કંઇ કરી શકું એમ હોય તો મને જણાવજો. |
Death shradhanjali sms in gujarati
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે, એક પ્રથમ વખત હેલો અને બીજું છેલ્લી વખત અલવિદા. 💐 ૐ શાંતિ 💐 |
જયારે આપણું કોઈ ધરતિથી વિદાય લે છે ત્યારે દુઃખ થાય છે, પરંતુ સત્ય એ છે કે આ શરીર નશ્વર છે. ” ૐ શાંતિ“ |
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છું. ઈશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹 |