Shradhanjali Message in Gujarati
Death Shradhanjali Message in Gujarati Images & Fonts         Death Shradhanjali Message in Gujarati Images & Fonts 

Death Shradhanjali Message in Gujarati Images & Fonts

Rip message in gujarati

Rip message in gujarati

હું તેમને ક્યારેય નહીં ભૂલીશ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ – ॐ શાંતિ
સારા લોકો એ રીતે હૃદયમાં ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.

 

પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ મેસેજ

અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,
ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી …
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના…🙏
રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

 

ગુજરાતી શોક સંદેશ text

મળે છે દેહ માટીમાં, પણ માનવીનું નામ જીવે છે.
વિદાય લે છે માનવી પોતે, પણ માનવીના કામ જીવે છે.
ઇશ્વર આપના આત્માને ચિર શાંતિ અર્પે એજ અભ્યર્થના …
તમારા આશિષથી અમે સફળ બન્યા, તમારી શક્તિથી અમે સક્ષમ બન્યા,
તમારા પ્રતિબોધથી અમે ગુણસંપન્ન બન્યા, તમારા ભાગ્યથી અમે ભાગ્યશાળી બન્યા,
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને સિધ્ધ ગતિની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના.🙏

 

શ્રદ્ધાંજલિ quotes in Gujarati

આપની હયાતી અમારી પ્રેરણા હતી, આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા,
આપનો પ્રેમ કદી ભુલાશે નહીં, ખોટ આપની કદી પુરાશે નહીં,
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્યઆત્માને શાંતિ અર્પે એવી અમારી પ્રાર્થના…🙏
જન્મ તેનું મૃત્યુ, ઉદય તેનો અસ્ત,
એ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કે જેના ઘાવ રૂઝાતા નથી.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના …

 

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

જીવન ક્ષણિક છે, મૃત્યુ એ અંતિમ સત્ય છે, તમે ગયા પછી મને સમજાયું,  ભગવાન તમારા આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ🙏
🙏જે બન્યું તે ખૂબ દુ ઉદાસી હતું, ભગવાન તમને આ દુ ઉદાસી ઘટનામાં સહન કરવાની હિંમત આપે.
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન 🙏 સાથે શ્રધ્ધાંજલિ અર્પણ.