Hello friends welcome to Mkstatus.com. Are you looking for Latest dosti status in gujarati images. Then you are at perfect place. Get here Wonderful dosti status quotes in Gujarati for WhatsApp and Facebook status. Most famous inspirational friendships quotes images for free downloads. Express your feeling of friendship love by sharing this wonderful adoring love showing Dosti status quotes in Gujarati. Friendship Day wishes Quotes in Gujarati.
In addition, specially for Gujarati people. Show feeling of true friendship love by sharing this Dosti quotes. Best new popular friendship quotes and messages for dosti status images. Latest funny Dosti gujarati quotes images for status. Dosti Quotes in Gujarati dosti shayari gujarati ma. Best new Friendship attitude quotes and messages photos collection.
Dosti Status in Gujarati
Table of Contents
Dosti Status Quotes images for Whatsapp and Face book
હેલો મિત્રો તમે Dosti Quotes શોધી રહ્યા છો. તમે યોગ્ય જગ્યાએ છો. હવે ડાઉનલોડ કરો ગુજરાતીમાં તાજા મિત્રતાના સંદેશા અને શાયરી. મિત્રતા દિવસ માટે ટોચનાં નવા પ્રખ્યાત અવતરણો. આ છબીઓને વ andટ્સએપ અને ફેસ બુક સ્ટેટસ પર શેર કરીને તમારા મિત્રોને અસ્વસ્થ પ્રેમની લાગણી બતાવો. Mind blowing friendship quotes and messages images in Gujarati. Top new Dosti shayari images in gujarati.
Best Dosti Status Images With Messages In Gujarati
Dosti Status quotes & messages in gujarati in text
Friendship quotes in gujarati Text
“હજી સુધી મળેલા જૂના મિત્રો માટે હજી એક પણ શબ્દ નથી.”
“એક ગુલાબ એ મારો બગીચો હોઈ શકે છે … એક મિત્ર, મારું વિશ્વ.”
“તમે જે જાતે કરવા માંગતા નથી, તે બીજાની સાથે ન કરો.”
“તે પ્રેમનો અભાવ નથી, પરંતુ મિત્રતાનો અભાવ છે જે નાખુશ લગ્ન કરે છે.”
“જ્યારે બે લોકો વચ્ચે મૌન આરામદાયક હોય ત્યારે સાચી મિત્રતા આવે છે.”
Dosti Status quotes text in Gujarati
મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે, પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!
સાબિતી અને ખુલાસા, એ દોસ્તીનું કેન્સર છે !!
જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે !!
જેની કોઈ ગેરંટી નથી તેનું નામ મૌત, અને જેની પૂરે પૂરી ગેરંટી છે એનું નામ દોસ્તી !!
Love You બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા, ગાળો બોલવાવાળા ભાઈબંધો લાખ ગણા સારા !!
ભૌતિક રિયાસત કદાચ મારી પાસે નહીં હોય, પણ દોસ્તો સાથે આજે પણ દરબાર ભરાઈ છે !!
દોસ્તી તો કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ, એક કશું માંગતો નથી ને બીજો બધું જ આપીને જણાવતો નથી !!
ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!
ચારે બાજુથી ભલે થતા હોય વાર, તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
અમુક દોસ્ત તો એવા હોય છે કે, એને ભૂલવા માટે કાયદેસર મરવું જ પડે વાલા !!
બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે, ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે.
એમ જ તને દરેક વખતે નથી મનાવતો એ દોસ્ત, જયારે તું અંદરથી તૂટી જાય ને ત્યારે હું પણ તૂટી જાઉં છું !!
કંઇક વાત તો છે મારા દેશની માટીમાં સાહેબ, સરહદ કુદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા માટે !! ***જય હિન્દ, જય ભારત***
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
Friendship Messages in Gujarati text
સાચવીને રાખજે મારો નંબર હંમેશા એ દોસ્ત, કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી ત્યારે એ જ તને કામ લાગશે !!
જીવનમમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઇએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે !!
મિત્ર સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં, ને મિત્ર જો દુઃખી હોય તો આમંત્રણની રાહ જોવી નહીં !!
હું તારો ખજુર અને તું મારી ધાણી, બધાની પહેલા તને હેપ્પી હોળી મારી રાણી !! ***હેપ્પી હોળી***
મિત્રતા ખાતર મરવું તે મોટી વાત નથી પણ, જેને માટે મરવું છે તેવો મિત્ર મળવો બહુ મોટી વાત છે !!
ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય તો કહેજો, મેદાનમાં લાવીને નહીં ઘરમાં ઘૂસીને મારશું !!
મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો, પછી ભલે અધમ માટે ખપાઈ જવું પડે !!
દુનિયાની બધી ખુશીઓ એક તરફ, અને દોસ્તો સાથે ફરવા જવાની ખુશી એક તરફ !!
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર, તમારાં ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે !!
હું કોઈ દિવસ એટલું પણ કામ નથી કરતો, કે મારા દોસ્તોને કામ હોય ને હું વ્યસ્ત હોય !!
દોસ્ત હોય તો સર્કીટ જેવા, ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!
યાદ રાખજો મિત્રો બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે, ભાઈ બોલવા વાળો દોસ્ત ક્યારેય નહિ છોડે !!
મિત્રતા ખાતર મરવું તે બહુ મોટી વાત નથી, પણ જેના માટે મરવું છે તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે, અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે !!
સાચા મિત્રો એ જ છે, જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!
તારી દોસ્તીએ આપી તાજગી એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે, તું બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે !!
જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ શોધી લે, હવે મારે ભાભી જોઈએ છે !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
Thanks for reading this article, we hope you like this article related to Dosti status in Gujarati and useful to you. Share this post with your friends, Family members and other relatives to celebrate this Friendship Day Specially. Visit you site regularly for more new articles. for more quotes click down.
Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.