શુભ બપોર : Good Afternoon Quotes, SMS And Messages in Gujarati

શુભ બપોર : Good Afternoon Quotes, SMS And Messages in Gujarati

શુભ બપોર : Hello friends, welcome to Mkstatus.com. Are you looking for Good Afternoon quotes, messages and sms in gujarati. Then you are at right place. Get here Latest 2021 Good Afternoon wishes quotes and messages in gujarati. Get here latest Good Afternoon wishes quotes, messages and sms in gujarati. શુભ બપોર greeting messages and quotes to share on whatsapp and Facebook status.

Moreover, share this beautiful Good Afternoon wishes images with quotes and messages in gujarati on whatsapp and Facebook status, to greet Good Afternoon to your friends, family members and others.

શુભ બપોર

Good Afternoon quotes in gujarati

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે.

Good Afternoon

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા, તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.

શુભ બપોર

યુદ્ધમાં જઈને લડવું તે મોટી પાપકારક ચીજ નથી, પણ વાસ્તવમાં પાપ તો આપણા સમાજની વાતોમાં છે, કે જેમાંથી યુદ્ધ થાય છે.

Good Afternoon

લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે, દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવન ભાર જળવાઈ રહે છે.

શુભ બપોર

મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે. તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.

Good Afternoon

કળિયુગમાં રહેવું કે સતયુગમાં તે તો તમારે સ્વયં પસંદ કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે.

શુભ બપોર

Good Afternoon message in gujarati

1

તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં.

” Good Afternoon “

ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.

” શુભ બપોર “

યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે. જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે 

🌻 Good Afternoon🌻

❛❛😊 દિલમાં પણ ચાહત હોવી જોઇએ સાહેબ,💞 બાકી યાદ તો ઉધાર દેવા વાળા પણ કરે જ છે.✍ 🥰❜❜
     🥰Good Afternoon 🥰
ગરોળી ને બિલોરીકાચમાં જોય ત્યારે મગર જેવી જ લાગશે… મુસીબત નું પણ કાંઈક આવું જ છે જેટલા દુઃખી થય ને રહેશો એટલી જ મોટી લાગશે
 🌻 શુભ બપોર 🌻
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી, જરૂર કોઇ રાઝ છે, ફકત તને જ ચાહું છું, એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે…
🌻 Good Afternoon🌻
હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે
🌻 Good Afternoon 🌻

Good Afternoon sms in gujarati

” માં ,બાપ”
પર પણ એટલો જ વિશ્વાસ
      ”  રાખો”
જેટલો દવા પર રાખો છો બેશક થોડા કડવા હશે પણ
તમારા ફાયદા માટે જ હશે
હંમેશા સુખ સાથે;
ક્યારેય ખાલી ન આપી નથી ;
અમને બધા વતી ;
તમે “નવા વષૅના રામ રામ !”🌻 Good Afternoon🌻
સમય ને હારી પણ ન શકાય
સમય ને જીતી પણ ન શકાય
     ફક્ત ને ફક્ત
સમય થી શીખી શકાય ” શુભ બપોર “
દિલથી કરેલી મદદ..
હૃદયથી કરેલો પ્રેમ….
           …અને..
મુખે થી લીધેલુ ભગવાન
નું નામ ……
………ક્યારેય વ્યર્થ નથી જતું.      🌹Good Afternoon🌹
કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,પાણી ભરાઈને બહાર આવે છે.

જીવનનું પણ આ જ ગણિત છે..

સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે.

🙏Good Afternoon🙏

પરસેવાની શાહીથી જે લખે છે
ઇરાદાઓ..
એમના નસીબના પન્ના કોરા
નથી હોતા…🌻 Good Afternoon🌻

Thanks for visit, we hope the post about Śubha bapōra was really helpful to you. Share this Good Afternoon quotes, messages and sms with your friends, family members and other relatives to wish them Good Afternoon.

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *