Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati 2021 Images & Text | શુભ સવાર, સુપ્રભાત         Good Morning Quotes In Gujarati 2021 Images & Text | શુભ સવાર, સુપ્રભાત 

Good Morning Quotes In Gujarati 2021 Images & Text | શુભ સવાર, સુપ્રભાત

Hello, friends welcome to Mkstatus.com. Are you looking for Good Morning Quotes In Gujarati? Then you are at the right place. Get here the best new Quotes for greeting Good Morning In Gujarati. Wish good morning to your friends, family members, and other relatives by sharing these amazing good morning quotes with images.

Good Morning sms in gujarati 140 characters to share with your friends, family members, and other relatives. romantic good morning sms for girlfriend in gujarati. Krishna good morning messages in gujarati for whatsapp.

Good Morning Quotes In Gujarati

Get here the best Good morning quotes in Gujarati to share with your friends, family members, and others on WhatsApp, Facebook, Instagram, and other social media.

Good Morning Quotes In Gujarati images

Good Morning wishes Quotes in Gujarati 2021

2021 Good Morning wishes Quotes in Gujarati

ફક્ત કેહવા ખાતર *ઉત્તરાયણ* બે દિવસ ની છે બાકી,_
_*system* તો બધા આખું વર્ષ *follow* કરે જ છે!!_
_”તું મારી *કાપ* અને હું, તારી *કાપુ”*
🌞🌞🌞 good morning 🌞🌞🌞
બધુ ઉછીનું હોય તો ચાલે પણ*
*અનુભવ તો*
*પોતાનો જ હોવો જોઇએ હો.*
*આપનો દિવસ મંગલકારી રહે..!*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*❛જે પોતાની જાતને ગરીબ માને છે*
*તે જ લોકો ગરીબ છે*,
*હકીકતમાં ગરીબી પોતાને*
*ગરીબ માનવામા જ છે*.❜
🌸🌻 સુપ્રભાત 🌻🌸
_જેના માં *ખોટ* ખાવાની *તાકાત* હોય ને …._
_એજ *નફો* *કરી શકે*…_
_પછી એ *ધંધો* હોય કે *સબંધ*…_
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,*
*બાકી તો ઝિંદગી બહુ સરસ છે..*
*ટુંકૂ ને ટચ*
*”માણો તો મોજ છે બાકી*
*ઉપાદી તો રોજ છે….”*
🌞🌞🌞 Good morning 🌞🌞🌞
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*”સાહેબ…”*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*🌸🌻 સુપ્રભાત 🌻🌸
*આનંદ…..*
*વેચાતો કે વસીયતમાં નથી મળતો*
*સાહેબ,*
*એને ખુદ વાવી ને, પળે પળે*
*લણવાનો હોય…..*
🌞🌞🌞 gud mrng 🌞🌞🌞
*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
*બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ*
*અને*
*પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*.
” *સુખી થવા માટે*”
*ત્રણ વસ્તુ યાદ રાખવી*
*રડવું નહી…..* , *લડવું નહી….* ,
*કોઈને નડવું નહી…*🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
ભાવ ભલે વધારે રાખો
પણ,
મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..🌸🌻 સુપ્રભાત 🌻🌸

Good Morning Suvichar In Gujarati

Good Morning Buddha

Good Morning Quotes in Gujarati for friends

Latest Good Morning Quotes In Gujarati

*માન હોય ત્યાં પગ મુકજો સાહેબ*
*અભિમાન તો અહીંયા દરેક ને છે.**હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ*
*કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.*🌸🌻 સુપ્રભાત 🌻🌸
*”અમુલ્ય સબંધો” સાથે પૈસા ની તુલના ન કરવી,*
*કારણ કે….*
*પૈસા બે દિવસ કામ આવે છે,*
*જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે….!!!🌹🌹🌹 good morning 🌹🌹🌹
🌺તમે જે આંનદ કરો છો…તે કરેલા સારા કર્મોનું
…પરિણામ જ છે…
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં
ભગવાન ને પણ પડી હતી…🌺🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*ખોટુ સાંભળવાની મજા તો*
*ત્યારે આવે*
*જ્યારે સત્ય તમે પહેલેથી જ*
*જાણતા હોય* “🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
*જીવનમાં જે વાત ભૂખ્યુ પેટ અને ખાલી ખિસ્સુ શિખવે છે ને,*
*એ વાત કોઇ શિક્ષક પણ ના શિખવી શકે…*🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ*
*કારણ કે*
*દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે*
*પરંતુ*
*દ્રષ્ટિકોણનો નહીં*..🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*સ્કુલ સુધી નો અભ્યાસ*
*તો ખાલી આપણું*
*જનરલ નોલેજ વધારવા માટે છે…**બાકી આપણાં જીવનમાં*
*કામ આવે એવાં પાઠ*
*તો દુનિયા ભણાવે છે….*🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*કોઇ પણ અપેક્ષા વગર હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન કરવો…**કારણ કે,**કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*”તેના હાથ માં સુગંધ રહી જ જાય છે”*

🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹

*જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે..*

*એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે..*.

🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹