Good Morning Quotes In Gujarati 2021 Images & Text | શુભ સવાર, સુપ્રભાત

Good Morning Quotes In Gujarati 2021 Images & Text | શુભ સવાર, સુપ્રભાત


Good morning gujarati suvichar text

Best Good Morning Quotes In Gujarati







*તાપણા અને આપણા*
*બંનેની એક જ ખાસિયત છે કે*
*બહુ નજીક પણ ના રહેવું અને*
*બહુ દૂર પણ ના રહેવું…*🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું,
પણ આ *”બે મહાસાગર”* નું *”ઋણ”* ચૂકવવા *”અસક્ષમ”* છું,
એક
*”માતા ની મમતાનું”*
ને બીજું
*”પિતા ના પરસેવાનું”*🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*સબંધો* ભલે ગમે તેટલા *ખરાબ* હોય,
પણ
તેને ક્યારેય ના *તોડશો,*
કારણકે
*પાણી* ગમે તેટલુ *ગંદુ* હોય *પીવાશે* નહી,
પણ *આગ* તો *ઓલવશે* જ.🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
*”*”સમય” એવી વસ્તુ છે કે…*
*ગણે રાખો તો ખૂટે…*
*વાપરો તો વધી પડે…*
*સંઘરો તો નીકળી જાય…*
*પણ,*
*સાચવી લ્યો તો તમારો થઈ જાય…*
🌸🌻 સુપ્રભાત 🌻🌸” એવી વસ્તુ છે કે…**ગણે રાખો તો ખૂટે…*
*વાપરો તો વધી પડે…*
*સંઘરો તો નીકળી જાય…*
*પણ,*
*સાચવી લ્યો તો તમારો થઈ જાય…*🌸🌻 સુપ્રભાત 🌻🌸
*ચકાસ્યાં કરશો તો..*
*કોઈ પોતાનું નહીં જડે,,*
*અને… હા…*
*ચાહતાં રહેશો તો..*
*કોઈ પારકું નહીં જડે..!!*🙏🌸🌻 સુપ્રભાત 🌻🌸
*કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં*
*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે*🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

 

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *