Gujarati Motivational thoughts Quotes Photos
Table of Contents
Hello friends are you looking for Gujarati Motivational thoughts quotes images and photos , then you are at right place, get now here latest Gujarati Inspirational and Motivational thoughts quotes pictures in high quality for your whatsapp status , face book status, Instagram status and for more social media posts. Download wonderful inspirational quotes images in gujarati language for free. Wide screen wallpaper pictures for desktops and mobiles with Motivational thoughts quotes in gujarati.

Top trending Gujarati Motivational thoughts quotes images
Hey guys download now latest Motivational thoughts on your android mobiles and computers for your whatsapp status and face book status and also for wallpapers of your mobiles, tablets, and computer. Top famous gujarati Motivational thoughts quotes collection.











Latest Gujarati Motivational thoughts whatsapp status photos
હેલો મિત્રો હવે ડાઉનલોડ કરો નવીનતમ પ્રેરણાત્મક વિચારો ફોટાઓના અવતરણ. ટોચની નવી ટ્રેંડિંગ ગુજરાતી પ્રેરણા વિચારો ચિત્રો સંગ્રહ સંગ્રહ. ગુજરાતી મોટિવેશનની શ્રેષ્ઠ નવી છબીઓ તમારા વોટ્સેપ સ્ટેટસ અને ફેસ બુક સ્ટેટસ તેમજ વોટ્સેપ ડીપી માટે.













Best new inspirational Motivational thoughts quotes in Text in Gujarati Language.
Get now here latest new Motivational thoughts text for Motivational thoughts of the day. Best new inspirational and Motivational thoughts text in gujarati language collection for your whatsapp status and face book status. And also for sharing this Motivational thoughts quotes text with your friends and family members on whatsapp and face book.
મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે, તો જીવન માં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે !!
જે સરખી રીતે તમને મનાવી પણ ના શકે, એની સાથે ભવિષ્યનો વિચાર પણ ના કરાય !!
નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી, ને આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી !!
લોકો આજકાલ પોતાના દુઃખથી નહી, બીજાના સુખથી વધુ દુઃખી હોય છે !!
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
ઠેશ તો દરેક રસ્તામાં વાગશે, નક્કી આપણે કરવાનું છે કે હવે પડવું નથી !!
એવા બનો કે તમે નહીં, પણ એ તમને ખોવાથી ડરે !!
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !!
નિષ્ફળતા મળે તો હિમ્મત રાખવી, સફળતા મળે તો વિનમ્રતા રાખવી !!
આ મન પણ સાલું બહુ હરામી છે, તારો નંબર ડીલીટ કરું એ પહેલા તો મોઢે કરી લીધો !!
હવે તો હું ય ઘરડો થવા આવ્યો, તોય મારા દોસ્તને દાઢી ના આવી !!
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
દુઃખ જ્યારે તેની ચરણ સીમા પર હોય, ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે !!
આ દુનિયામાં બધું કીમતી જ હોય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!
બધી વાતોને દરેક વખતે દિલ પર ના લેવાની હોય, ઘણીવાર એને #ignore પણ કરવાની હોય છે !!