Gujarati Suvichar 2021 : Best 100+ ગુજરાતી સુવિચાર For Whatsapp & FB

Gujarati Suvichar 2021 : Best 100+ ગુજરાતી સુવિચાર For Whatsapp & FB

Empowering Students: Inspirational Gujarati Quotes

Suvichar in Gujarati: Hello friends, welcome to Mkstatus.com. Are you looking for the best Gujarati suvichar images and text? Then you are at the right place. Get here Latest thoughts in Gujarati to start your day with inspiration and happiness. Share this outstanding meaningful suvichar with your friends, family members, and other relatives to make their day good. Gujarati suvichar text message to share to start the day with motivation.

Discover Inspiring Gujarati Quotes

Moreover, You can use this trending motivational Suvichar to wish good morning to your near and dear one to motivate to achieve their goal. Share this Motivational Suvichar in the Gujarati Language on your social media platform. Latest collection of best Gujarati suvichar in Gujarati.

Gujarati Suvichar

Here are the best Suvichar collection images & text to wish good morning and also help you to make yourself as well as others motivated by reading this best Suvichar in Gujarati language.

Gujarati Suvichar

Discover Inspiring Gujarati Morning Quotes!

The best new collection of Good morning suvichar in gujarati images & text to share on social media. Download this amazing Good morning suvichar to share on whatsapp and Facebook.

Good Morning Gujarati Suvichar

દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે..!!૧. સુતા રહો અને તમને ગમતા સપના જોવો

૨. જાગો અને તમને ગમતા સપના પુરા કરો

અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.
આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો, કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!

શુભ સવાર ❤️ 🙏જય માતાજી🙏

Get Inspired: Motivational Suvichar in Gujarati Text!

Motivational Suvichar in gujarati text

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી.
અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.
સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.

Inspiring Success: Gujarati Suvichar To Guide You!

Inspiring Success: Gujarati Suvichar to Guide You

અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.
અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.
અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

Boost Your Day With Gujarati Inspirational Texts!

Gujarati suvichar text message

*અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,⌚✌🏻*
   *મનથી જો મહેમાન થવાય ને,💟👫🏻*
      *તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે.🏚️🏢🙏🏻*
*મુશ્કેલ સમયમાં સાથ* *આપવાના બદલે જ્ઞાન આપે,*

*એવા લોકોથી હંમેશા દુર રહેવું !

*વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે,* *દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે..!!*
*જે લોકોને પ્રયાસ જ નથી કરવો,* *એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!*
*સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,* *માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ !!*

Insightful Gujarati Quotes on Life!

Insightful Gujarati Quotes on Life

“કડવું સત્ય”
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
છેતરાયેલ અને ઘડાયેલ
ક્યારેય પાછા પડતાં નથી.. ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી
મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
મૂળ વગરના વૃક્ષ,
ને વિશ્વાસ વગર ના સબંધ,,
વધુ સમય ટકતા નથી… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો,
લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે… ✨
શુભ સવાર ❤️ 🚩જય માતાજી🚩
કદર હોય કે કિંમત
બહાર ના જ કરે દોસ્ત,
ઘર ના તો ખાલી સંભળાવે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
જે જતું કરી શકે,,,
એ લગભગ બધું જ કરી શકે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
કોઈની ભૂલ હોય તો
શુભચિંતક બની કાનમાં કહેજો,,,
ગામમાં નહીં…. ✨🙏
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
સબંધ વટ કરવાથી નહીં,
વાત કરવાથી સચવાય છે… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા,
સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
“જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે”
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
કૂંડામાં રહીને વટ(વડ) વૃક્ષ ના બની શકાય,
મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે….. ✨
શુભ સવાર ❤️
જય માતાજી🚩
V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે,
તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે… ❣️✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો,
પછી એ આપણી હોય કે બીજા કોઈ ની… ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩
લોકો કહે છે કે,“પૈસા થી બધું ખરીદી શકાય છે તો પૈસા થી કોઈના પર ઉતરી ગયેલ ‘વિશ્વાસ’ ખરીદી બતાવો…”✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

Simple Wisdom: Suvichar in Gujarati!

Simple Wisdom: Suvichar in Gujarati

સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો… 🤗
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏
પાણી, પૈસા અને પ્રેમ .. વ્હાલ, વરસાદ અને વિચાર .. સમયસર આવે તો જ કામના હો ..👍

✌️ શુભ સવાર ❤️ 🚩જય માતાજી🚩

ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી, એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે !!

😊 શુભ સવાર ❤️ 🙏જય માતાજી 🙏

જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો, દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું !!

✨ શુભ સવાર ❤️ 🙏જય માતાજી 🙏

સભ્યતાના લીધે રાખેલ મૌન,
ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે !!😊
શુભ સવાર ❤️
🙏જય માતાજી 🙏
શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે,
એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે !! ✨
શુભ સવાર ❤️
🙏જય માતાજી 🙏
અજવાળામાં એકલા ચાલવા કરતા,
અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી !! 😍
શુભ સવાર ❤️
🙏જય માતાજી 🙏
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે !!
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે… 🙋‍♂️
શુભ સવાર ❤️
🙏જય માતાજી🙏
કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી…. 🙏શુભ સવાર ❤️

ગુજરાતી સુવિચાર

Latest collection of જીવનપ્રેરક સુવિચારો in the Gujarati language. Share this latest ગુજરાતી સુવાક્યો on your Facebook and WhatsApp status to make people inspire and motivate.

ગુજરાતી સુવિચાર

Top Gujarati Suvichar Messages For WhatsApp!

Best Gujarati Suvichar SMS for Whatsapp

પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે..વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે..
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય,તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….
માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે..પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે..
દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે…પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે …

Motivational Quotes For Students in Gujarati!

Gujarati Suvichar for students

જે સાથે હોય છે એ સમજતા નથી..અને જે સમજે છે એ સાથે હોતા નથી..
સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી…
ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ, ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય..!!!!
દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે .
જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય અને વિચાર્યું પણ ના હોય…અને મળી જાય એનું નામ સુખ..

ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષો ના શબ્દો છે.અર્થ

ઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે. તેજ રીતે દયા અને દાન વિશેના પણ

ઘણા સુવિચારો મળી આવશે. આ માનવીના અંદરના ગુણ છે. જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે…

મહેનત એ એવી સોનેરી ચાવી છે. જે ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે .અર્થ

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ

ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

Discover Inspiring Gujarati Quotes!

Long Gujarati Suvichar

ઝિંદગી એક સાગર છે…!!દોસ્ત એની લહેર છે…!!

અને……..!!

દિલ એનો કિનારો છે…!!

જરૂરી એ નથી કે…!!

સાગર માં કેટલી લહેરો આવે છે…!!

જરૂરી એ છે કે…!!

કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે…!!

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય,તો સહન કરી લેજો,

કારણકે મોતી જો, કચરામાં પડી જાય,

તો પણ એ કિંમતી જ રહે છે…

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું,વિચારેલું કે વાંચેલું નહી પરંતુઆપણું કરેલું નોંધાય છે..!!

જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે..!!જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!!

બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય.

જ્યારે પણ કોઈને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય છે..કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી..

જેનું મન મસ્ત છે એની પાસે બધું જ છે..

જિંદગી મળવી એ નસીબની વાત છે..
મૃત્યુ મળવું એ સમયની વાત છે..પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું..
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે..
વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,દુનિયામાં નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે

અને અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં હાથ ધોવા અપાય છે.!!!!

આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે,પરંતું સાથે રહેતા કોણ-કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે.

બહારથી દેખાય તેં ફક્ત ઝલક હોય છે સાહેબ,

પણ અંદર થી દરેક વ્યક્તિ અલગ હોય છે.

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે !!
જિંદગી માણસ ને,
_ચાન્સ તો આપે જ છેપણ માણસ ને તો જિંદગી પાસે થી,
ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે.
આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,કાલે ઉઠવાનો પ્રયાસ કરજો,

પણ આજની મળેલી નિષ્ફળતા થી શું,

આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?

“વાંણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.

બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.

જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,

આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

બંધ પૈસાના મોહતાજ નથી હોતા,કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,

પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.

જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,

કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

ક્યાંક તો આપણી જરૂર હશે દુનિયામાં..ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની..

જીંદગી શીખવે તે શીખી લેવાય..

કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..?

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,તેને તોડીએ નહીં તો સારું કેમ કે,

પાણી ગમે તેટલું ડોળુ હોય

એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,

પણ આગ તો ઓલવી જ શકાય.

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો !!

સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

શણગાર તો શરીર ને હોય સાહેબ…સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…

કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?

ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…!!

Thanks for the visit, we hope the post was really helpful to you about suvichar in Gujarati. Share this post with your friends, family members, and other relatives to help them to get this Best Gujarati suvichar in Gujarati. Don’t forget to share this Motivational Suvichar in the Gujarati Language on your WhatsApp and Facebook status to motivate yourself as well others.




About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *