Latest gujarati shayari image and text
Latest Gujarati shayari image and text for status
Table of Contents
Hey guys are you looking for Latest gujarati shayari image and text for your whatsapp and face book status, then you are at right place. Get now here Latest Gujarati shayari image and text in gujarati language. Top famous Latest gujarati love and attitude shayari photos collection. Best new gallery of Latest gujarati shayari image. Most trending new gujarati shayari pictures in high resolution for free downloads.
Best new Gujarati shayari photos images and Pictures for boys and girls
Hello guys get now here bets new shayari images and photos images in gujarati for both boys and girls. Best new gujarati shayari specially for boys and girls. Top famous latest gujarati shayari pictures and images in high quality. Best love shayari images collection. Don’t forgot share this new gujarati shayari with your friends and family members.
Top trending latest gujarati shayari images for free downloads.
Most wonderful trending new gujarati shayari pictures and images for free downloads for whatsapp, Face book, Instagram and many more social media. Most trending attitude, love and more whatsapp status and face book status photos collection in high quality. Start sharing this famous gujarati shayari images and text on your whatsapp, face book, Instagram and many more social media platform.
Top Gujarati Shayari Text for Whatsapp status and Face book Status
નમસ્તે મિત્રો તમારા વોટ્સેપ સ્ટેટસ અને ફેસ બુક સ્ટેટસ માટે લખાણમાં નવીનતમ ગુજરાતી શાયરી ડાઉનલોડ કરો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવા માટે સૌથી પ્રખ્યાત ગુજરાતી શાયરી.
પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે ?
જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
પણ એ ખુદા કઈક તો એવું કર,
કે મારે તારો આભાર માનવો પડે.
Man Ne Manavavu Sahelu Nathi,
Gamti Vyakti Ne Bhulvu Sahelu Nathi,
Prem Ma Marnar To Lakho 6 Duniya Ma,
Pan Prem Ma Thayeli Haar Svikarine Jivvu Sahelu Nathi.
નજર ની પણ જુઓ નજરને નજર લાગી જાયે છે,
કાજળ આંજે છે કોઈ અને અસર કોઈને લાગી જાયે છે,
ઘડનારો પણ નિરાતે કેવા અજબના ઘડે છે ચહેરાઓ,
લાખો પર હોવા છતાં, નજર એક પર પડી જાયે છે.
જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,
નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.
રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.
શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે,
કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.
New Gujarati Shayari Text Collection For Status
કેટલાય વર્ષે મળી છે તું સખી,
મેં સજાવી છે તારા માટે ગઝલ ની પાલખી,
તું સમય ને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મેં લખી.
એ ખુદા આજ ફેંસલો કરી દે,
તેમને મારા, મને તેમના કરી દે,
બહુ મુશ્કેલ છે તેમનાથી દૂર થવું,
જુદાઇની સફરને ઓછી કરી દે.
જેટલા દૂર ગયા છે તે મારાથી, એટલા નજીક કરી દે.
નથી નસીબમાં તેમનો સાથ, તો મને ફના કરી દે.
દિલ તૂટ્યું ને ટુકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી,
અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ.
એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો,
દર્દ ની આઝ્માયીસ ના કરો,
જે તમારું છે તે તમારી જ પાસે આવશે,
તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો.
જાણે છે, છતાય અનજાન બને છે,
એમ કેમ મને હેરાન કરે છે,
મને પુછે છે કે તમને કોણ ગમે છે,
કેવી રીતે કહું એને કે જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે.
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે.
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો.
જેની સાથે તમે સ્મિત વહેચી શકો,
તેની સાથે તમે એક દિવસ રહી શકો,
પણ….જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો.
દોસ્તી તૂટશે તો ઝીંદગી વિખરાય જશે,
આ તમારા વાળ નથી તે સેટ થઇ જશે,
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે છે,
નહિ તો રડતા-રડતા જ ઝીંદગી વીતી જશે.
“કોઈની વાતો ના અમે
દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ
ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે
રમતા રહી ગયા..”
છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !
*પ્રેમના પ્રેરણાબળે આજે લખવા મજબૂર કરી*
*દીધો…!!!*
*આજે લખવા બેઠો #status ને #story લખી*
*બેઠો…!!!*
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
ફરિયાદ આવી છે ધબકારા ની કે કોણ છે
એવું બીજું કે જે મારી સાથે ધબક્યા કરે છે
વહેમ છે સમંદરને કે એની ગહેરાઈથી સહુ ડરે છે,
બાકી એક ટીપું તેલ પણ એની સપાટી પર જ તરે છે.
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે.
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !!
દર્દ દિલ ના ખોલી તમે # લાગણી વધ કરી નાખી…
ખોટાં આક્ષેપોમાં અમારું નામ સંડોવી
તમે તો હદ કરી નાખી….
શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને..,
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ..
તે બાંહો ફેલાવામા કસર રાખી છે
મે તો ઓગળી જવા તૈયારી રાખી છે…
રોજ પજવવા માટે ઈ પ્લાનિંગ કરે છે
સમય અમારું કેમ હજી રેગીંગ કરે છે…?
એ ઉત્તરજાણે છે, તો પણ મને પૂછે છે
‘તું મારી આંખોમાં શું સર્ચિંગ કરે છે …?’
ક્યાં સુધી દુર કરશો મારી યાદો અને મારી વાતો
હું દરેક રાહમાં છોડી જઈશ શબ્દોની મુલાકાતો.
તારી અદાઓની કાયલ,
તો આ મોસમ પણ થઈ છે.
જોને આ ઠંડી પણ,
તને અડીને કેવી ગુલાબી થઈ છે.
તું ઈશારો કર ફક્ત ” હું ”
જાન આપી દઉં
આજમાવી તો જો ” હું ”
પ્રાણ આપી દઉં
બંને આખું વિશ્વ અરિતું માંગે “તું”
તો અસ્તિત્વ આપી દઉં…
ઝખ્મો તમારા જોયા તો થોડા ઝુકી ગયા અમે,
મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે !!
*ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે…*
*ફુલોને પુછ્યું સરનામું એ તારી તરફ આંગળી ચીંધે…*
આજે શાયરી નહીં, બસ આટલું સાંભળી લે,
હું ઉદાસ શું, અને કારણ ફક્ત ને ફક્ત તું છે..
આવ બેસ સામે,
પેટાવ બે નજરની તાપણી…
બસ પછી તો,
આખાય શહેરની ઠંડી આપણી.
તારી હા નથી ને તું ના પણ ક્યાં પાડે છે…!!
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે…
સોનેરી પ્રકાશમાં સૌથી પહેલો ચહેરો, હું તારો જોવું છું,
તને શું ખબર શિયાળાની કડકડતી ઠંડીમાં હુફાળુ સપનુ તારુ જોવું છું.
એકલતાનું જે સમયે વાદળું છવાયું હોય છે,
યાદ તારી એ સમયે પ્રાણવાયુ હોય છે.