Life Status in Gujarati Text and Images to Share Whatsapp and Facebook

Life Status in Gujarati Text and Images to Share Whatsapp and Facebook

Get here Latest Life Status in Gujarati text on images to share on whatsapp and Facebook status. Share this attitude Life Status in Gujarati language. Gujarati status message for life to express you attitude. Download best attitude life status i Gujarati to share on whatsapp and Facebook status & DP.

Life status in gujarati text & images to share on whatsapp & Facebook

Get here amazing collection of life status in gujarati with inspirational messages. Download latest gujarati life status images to share on Instagram and Facebook story.

Latest Life status in gujarati for whatsapp

1

નસીબમાં લખેલું હશે તો મળી જશે, ક્યારે અને કેવી રીતે એ તો ભગવાન જાણે છે !!
હોય છતાં નથી આપવું એ માણસ, નથી છતાં આપી દેવી એ માણસાઈ !!
જે ધાર્યું હોય એના કરતા અલગ થાય, બસ એનું જ નામ જિંદગી કહેવાય !!
પોતાના માટે મજાથી જીવવાનું ચાલુ કરી દો, કેમ કે રડવાથી કોઈને હવે ફેર નથી પડતો સાહેબ !!
જો જિંદગીમાં કંઈ પણ ખરાબ થાય તો શાંત રહેવું, કેમ કે રડીને હસવાની મજા જ કંઇક અલગ હોય છે !!
કાં તો કમાવાની તાકાત હોય એટલું વાપરો, કાં તો વાપરવાની ઈચ્છા હોય એટલું કમાવાની તાકાત રાખો !!
એવા લોકોથી કાયમ દુર રહેજો, જે માત્ર તમને કામ પડે જ યાદ કરે છે !!
જીવનમાં જીત જરૂરી નથી, પણ તમારા બોલેલા શબ્દો ના હારે એ જરૂરી છે !!
ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લો સાહેબ, જિંદગી રોજ વિષય બહારના સવાલ જ પૂછશે !!
કોઈને ખોટું કહીને રાહ જોવડાવવા કરતા, સાચું કહીને છુટા પડી જવું વધુ સારું !!
જીવનમાં જીદ કરતા શીખો, જે તમારા નસીબમાં નથી એને મહેનતથી જીતતા શીખો !!
ભૂલો કરવામાં પસાર થયેલું જીવન, કંઈ કર્યા વગર પસાર કરેલા જીવનથી વધુ સારું છે !!
ગુસ્સો આવે તો કાલ પર રાખજો, પણ પ્રેમ આવે તો ઠાલવી જ દેજો, કાલનો વળી શું ભરોસો !!
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને..
બોલ જાણવી છે તારે ? ખરી પડતા સુકા પાન ની વ્યથા તો થામ એક વૃદ્ધ નો હાથ ને સાંભળ એની કથા

Attitude Life status in gujarati to share on Facebook

2

હારવાની શર્તને મંજૂર રાખીને રમ્યો છું ડર હતો તમને અમારા જીતવાનો; એ ઘણું છે.
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે બે જ શબ્દો- એકનું છે નામ સૉરી એક પ્લીઝ.!
રસોડા માં ઓઈલ – શરીર માં લોહી અને ગાડી માં પેટ્રોલ ઓછુ થાય એ ના ચાલે…
આપણને કોઈ ચાહે અને અનહદ ચાહે, તો એના માટે ગર્વ કરાય અભિમાન નહીં !!
અમુક સમયે તમારું ચુપ રહેવું પણ તમારા, દુશ્મનની દુનિયા હલાવવા બરાબર હોય છે !!
ખોટાને સાચું કરવું હોય ને સાહેબ, તો સાચાને ખોટું કરવું જ પડે છે !!
જગત જયારે ઝેર જેવું લાગે છે ને સાહેબ, ત્યારે એક આધાર અમૃત જેવો લાગે છે !!
માણસ ભલે ને ગમે એટલો સારો હોય, પણ ક્યાંક ને ક્યાંક કોઈકની આંખમાં ખટકતો હોય છે !!
ઘણીવાર એવું પણ બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડીએ છીએ, અને મુકુટ આપણી રાહ જોતો હોય છે !!

3

ભૂલ થાય પણ એને સુધારવાની હોય, ગિનિસ બુકમાં નોંધાવવાની ના હોય !!
સમય પણ ગજબ છે સાહેબ, કાલ સુધી જે બળતા હતા અમારાથી એજ લોકો આજે તરસે છે મળવા માટે !!
કેટલા આશ્ચર્યની વાત છે, લોકો જિંદગી વધારવા માંગે છે, બસ સુધારવા નથી માંગતા !!
એક વાત યાદ રાખજો સાહેબ, ચાર દિવસની જિંદગીમાંથી બે દિવસ જ ભલે જીવો પણ વટથી જીવજો !!
પરિસ્થિતિ એક જ હશે સાહેબ, પણ નિષ્ફળ માણસો પાસે કારણો હશે અને સફળ માણસો પાસે તારણો !!

Status on life in Gujarati

*લોકો એ સમજાવ્યું છે કે,*
*સમય જરૂર બદલાય છે. *પણ*
*પછી સમયે સમજાવ્યું કે,*
   *લોકો ય બદલાય છે.*
મહેનત પગથિયાં સમાન છે, અને લીફ્ટ નસીબ સમાન છે.

લીફ્ટ ક્યારેક બગડી શકે છે,

પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે…

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,​ ​સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,​

​એકલા બેસીને વિચારી તો જુઓ,​

​સંબંધો વગર કેટલી અધુરી છે જિંદગી.

જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો પારખવાનો​ નહી. ​હૃદયના​ દરવાજા ત્યાં જ ખુલે છે

જયાં ​લાગણીઓ​ સ્વાગતમાં ઉભી હોય છે.

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,, તમારી હોય કે મારી.. હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!
*જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો* *એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ માં હોય ત્યારે*

*ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે….!!!*

Read More :

Gujarati Shayari on Life

Missing School life status

Golden thoughts of life in Hindi

Thanks for visit, we hope you like this post about Life Status in Gujarati. Share this amazing quotes & Shayari on life in Gujarati.


About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *