Love Status In Gujarati To Share On Whatsapp, Facebook More

Love Status In Gujarati To Share On Whatsapp, Facebook More


Hello friends welcome to Mkstatus.com. Are you searching for Love status in Gujarati. Then you are at right place. Get here Latest Gujarati love status to share on whatsapp, Facebook, Instagram and more. Download this ગુજરાતી પ્રેમ status to share with your beloved to make him/her happy. This ગુજરાતી પ્રેમ status will help you to improve your relationship.
Latest collection of best whatsapp status in gujarati to Make your relationship stronger by posting this Gujarati love status quotes, messages with images and text to express your feeling of love. Start the day specially by sharing this ગુજરાતી પ્રેમ status with your beloved. romantic status in gujarati.

Love Status In Gujarati

Love Status In Gujarati
ગુજરાતી પ્રેમ status

ગુજરાતી પ્રેમ status

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,

બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ,

ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.

રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.

પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,

છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,

છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

થીંજી ગયો હતો હું..જાણે વર્ષો નાં વર્ષ થી.

ભર શિયાળે ઓગળ્યો.. તારા હુંફાળા સ્પર્શ થી.

 

Gujarati Love Status

Gujarati Love Status

પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું,

અને નફરત માણસને ખીલવા નથી દેતી….

તને જોઈને મારી આંખો DSLR થઇ જાય…

વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

સુકાવા નાખી એને ઓઢણી,

લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.

છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ,

વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે ‘પ્રેમ’

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,

જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?

જયારે તું “Online” માંથી “Is Typing” થાય ને એ.

મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેં

ને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.

 

Gujarati status love

Gujarati status love

હું લાગણી નો માળો રચું ,

તુ પ્રેમના ટહુકા મુકીશ ?

“તુ” જાણે છે, સુંદર એટલે શુ?

પહેલો શબ્દ ફરી વાંચ !

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં,

વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી

વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી

પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

અરે જોને રોજ ધબકતા ધબકારા,

મૂકે તુ જો હાથ.. થાય થોડા હાશકારા.

બસ એ દાખલો મને ના આવડ્યો,

કે તારી બાદબાકી પછી શું વધે મારા માં..

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ

દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ

દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની

મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.

લે નજર મારી ઉધાર આપું,

જો પછી દિવાનગીની શું મજા છે.

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,

તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.

ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ,

હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય

આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.

આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ,

ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું.

પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે,

હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે…

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.

જે તારા વગર વીતે તે ઉમર. જે તારી સાથે વીતે એ જીંદગી.

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,

વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય.

એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,

ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.

 

Romantic status in gujarati

Romantic status in gujarati

પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ,

નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.

તને જોઈને મારી આંખો DSLR થઇ જાય…

વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ

ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ,

તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે

વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે,

ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે.

સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ ,

ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે,

આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે,

જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,

બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

 

Sad Love Status Gujarati

Sad Love Status Gujarati

જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ

સમય આવે ત્યારે સાથ શું આપશે ?

હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ,

રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!

“મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે,

ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,

પણ… આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

ભુકંપ માં પણ અખંડ રહી ગયો, બસ, તારા

થી લાગેલા ઝટકા મા, હું અંદર થી ખંઢેર થઇ ગયો!

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,

દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.

ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે,

તું ભલે ન વાંચે, મને લખવાની લત છે.

સવાલ મારી આંખની ભીનાશનો નથી,

સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

 

Gujarati shayari love romantic

Gujarati shayari love romantic

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા

કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.

તે મને તારો તો ના થવા દીધો,

પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!

તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે

ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..

રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને

અને રડીને આપણી કંકોત્રીની પણ.

બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના…

હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..

*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં*

*તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*

 

Thanks for visit, we hope the post was really helpful to you. Share this Latest Love Status in gujarati language to show your feeling of love. Don’t for got to share this post with your friends, family members and other relatives to help them to get this love status.

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *