Categories: Motivational

{2021} Motivational Quotes in Gujarati Images & Text for Status

{2021} Motivational Quotes in Gujarati Images & Text for Status


Hello friends welcome to Mkstatus.com. Are you looking for Motivational Quotes in Gujarati images and text. Then you are at right place. Get here Latest 2021 Motivational Quotes in Gujarati images & text for whats-app and face book status. Motivate your friends, family members and other relative by sharing this wonderful Motivational Quotes in Gujarati. Make you day amazing by posting this motivational quotes in Gujarati fonts and images on whatsapp and face book.



Moreover, this motivational quotes will inspire you to work more and get success. Start sharing this wonderful inspirational & Motivational Quotes in Gujarati on whatsapp and face book status. Best new Motivational Quotes in Gujarati language.

Motivational Quotes in Gujarati Images & Text

Best new Motivational Quotes in Gujarati images



Motivational quotes in gujarati for success

એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,

‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,

બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો,

પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું ,

– એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!
મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી

પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને

સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,

તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

Motivational Quotes in Gujarati for Inspiration

Motivational Quotes in Gujarati images for status
ઑળખ ઉભી કરો ઑળખાણ ની જરૂર નહિ પડે.
આજની તકો ગઈકાલ ની નિષ્ફળતા ઓને ભૂંસી નાખે છે.
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,

પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !

વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ !

કારણ કે મીઠા અને સાકાર નો રંગ એક જ હોય છે.

પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે

પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.

 

Best Motivational quotes in gujarati text

Latest Motivational Quotes in Gujarati images
હારેલો માણસ જે કરી શકે છે તે

જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.

જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય,

તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!

વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી

હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.

જેમ હોડી ના તળિયે પડેલુ કાણું હોડી ને ડૂબાડે છે

એમ જ માણસ મા રહેલો અહંકાર પણ માણસ ને ડૂબાડે છે.

ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે

તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.

 

Motivational quotes in gujarati for success

Motivational Quotes in Gujarati images
નાપાસ થશો તો ચાલશે પરંતુ નાસીપાસ ન થતા!
માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને

પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે

તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ કારણ કે,

ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી.

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં

નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો

અભિમાન કહે છે કોઈની જરૂર નથી,

અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !!

 

Motivational quotes in gujarati for students

Motivational Quotes in Gujarati images for whats-app status
ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું
❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜
`સહેતા` આવડી જાઈ તો `રેહતા` પણ આવડી જાય છે. ઘડીયાળ બગડૅ તો

રિપેરિંગ કરનાર મળે સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડૅ..!

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે

 

Motivational Quotes in Gujarati for Relatives

Motivational Quotes in Gujarati
તક આવે છે ત્યારે નાની લાગે છે. જતી રહે છે ત્યારે મોટી લાગે છે.
જીંદગી માં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમ

કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં

પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ

થવાની સંભાવના પણ ખતમ કરી દે છે Jai Hind

પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે,

અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.

જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો,

સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.

 

Motivational Quotes in Gujarati for Friends

Motivational Quotes in Gujarati images for friends
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે..
કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે જેને વિકાસ કરવો છે, તેની પાસે તો પોતાનુ લક્ષ્ય છે..
જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે

ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના..

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે

આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..

 

Motivational Quotes in Gujarati for Family

Motivational Quotes in Gujarati images for Family
માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી

લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે.

સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું,

પ્રામાણિકતા થી કામ કરો, લોકો આપો આપ પસંદ કરશે..

બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી: સબંધ એવા

લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહી પણ તમે કેમ છો એ મહત્વ નું હોય…

તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે પણ
તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!
પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને

જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.. JAI HIND

 

Gujarati Motivational Quotes Fonts & Images

Download Motivational Quotes in Gujarati images
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે…!
કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ
એ જ રંગનું શાળાનું BLACK BOARD બહુ બધાની જીંદગી બદલી નાખે છે..!
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે….
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી.
પ્રગતિ માટે આપણે સૂર્ય ની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે.
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે,

સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળ ની સાથે ચાલવું પડે..! *શુભ પ્રભાત*

શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો,

મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.

 

Latest 2021-22 Motivational Quotes In Gujarati

Motivational Quotes in Gujarati images
જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત

આત્મવિશ્વાસ થી થવી જોઈએ. *JAI HIND*

હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,

નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા..

નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને

આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું…!! *JAI HIND*

નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,

પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે *JAI HIND*

જિંદગી એ *કિસ્મત*નો ખેલ છે વ્હાલા.. જો *બુદ્ધિથી* જિંદગી બનતી હોત તો આજે વાણિયાના *રજવાડા* હોત… અને બધું *મહેનત* થી મળતું હોત તો મજૂરોને પણ *ઓડી* હોત…

Thanks for visit, we hope the post was really helpful to you. Share this Gujarati Motivational Quotes on your whatsapp, Facebook and other social media status and DP. Don’t forgot to share this Motivational Quotes post with your friends, family members and other relatives.

Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

Share
Published by
Digvijay singh Kanwar

Recent Posts

Love Failure Quotes

"Sometimes good things fall apart so better things can fall together." Marilyn Monroe The hottest…

6 months ago

Time Quotes in Gujarati 2024

"જોખમ લેવાથી ડરશો નહીં. કારણ કે જોખીમ વૃદ્ધિ અને પ્રગતિના ઉત્પ્રેરક છે." Don't be afraid…

6 months ago

Romantic Good Night HD Images and Status Pictures: Mkstatus

Download Best Romantic Good Night HD Images to Share with your Beloved. Most Beauteous Good…

6 months ago

World Tourism Day 2024 wishes images | 27 September

Celebrate this World Tourism Day on 27th September by sharing this World Tourism Day greeting…

6 months ago

World Space Week 2024 wishes images for free downloads

World Space Week is started from 4th October and end on 10th October. Celebrate this…

6 months ago

World No-Tobacco Day 2024 Themes, Wishes, Quotes, Slogan & Status

World No-Tobacco Day 2020 Theme and Past All Themes, World No-Tobacco Day 2020 Wishes, Quotes,…

6 months ago