Sad love quotes in Gujarati photos and text For Whatsapp & Facebook
Hello, friends a great welcome to our website MkStatus.com. Are you looking for Sad love quotes, then you are in the perfect place. Get now here the latest Sad love quotes in Gujarati for your WhatsApp status, Instagram status, and Facebook status, and more. Mind-blowing bewafa Shayari photos in the Gujarati language for free downloads. Show your love and feeling to your beloved by sharing these sad love quotes.
In addition, Specially for the photos collection people who are alone because of breakup. The latest sad love quotes pictures images in high quality for WhatsApp status, Facebook status, Instagram status, and many more social media.
Sad love quotes in Gujarati
Table of Contents
Hey guys most astonishing Sad love quotes in Gujarati for WhatsApp status and Facebook status. Wonderful ઉદાસી પ્રેમ quotes for free downloads in gujarati language. Share your feeling of sad love with your x-partner feeling of loneliness. Just by sharing these sad quotes pictures through social media such as WhatsApp, Facebook and many more.
Heart Touching Quotes In Gujarati
Gujarati sad Shayari 2 line
Latest Gujarati dukhi Shayari photos and images gallery in full HD resolution. Top Bewafa sad Shayari images collection for free downloads. True love sad status quotes in Gujarati language. New sorry shayari , gujju shayari, sad love and more. Best new breakup Shayari in Gujarati.
Sad Life Quotes In Gujarati
Love sad Quotes In Gujarati
Feeling quotes in gujarati
Sad status gujarati text
કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની,
ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !! |
લોકો મને યાદ તો કરે છે,
પણ ખાલી કામ હોય ત્યારે !! |
હવે તો એની યાદ આવે તો પણ ચુપ રહું છું,
કે આંખોને ખબર પડી તો વરસી જશે !! |
આ નાજુક દિલમાં કોઈ માટે એટલો પ્રેમ છે કે,
દરરોજ રાતે આંખ ભીની ન થાય ત્યાં સુધી ઊંઘ નથી આવતી !! |
ક્યારેક થાકી જાઓ જો દુનિયાની મહેફીલોથી તમે,
તો મને અવાજ આપી દેજો હું પણ એકલો જ હોઉં છું !! |
ઘણીવાર એવું બને કે તમારી પાસે એ જ એકમાત્ર વિકલ્પ હોય,
પણ એની પાસે તમારા જેવા ઘણા બધા વિકલ્પો હોય છે !! |
મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ,
કેટલી રાહ જોવડાવીશ મને હવે તો દરવાજો ખોલ !! |
Love Quotes In Gujarati writing
એ જખ્મોનું શું કરશે કોઈ, જેને મલમથી પણ દર્દ થાય છે !! |
હકીકતમાં તો ઠીક, હવે તો તું સપનામાં પણ મારી નથી રહી !! |
છે ફરિયાદ મને પણ જિંદગીથી, પણ જીવવું છે એટલે જતું કરું છું !! |
કેટલાક લોકો આપણી જિંદગી હોય છે, પણ અફસોસ કે જિંદગીમાં નથી હોતા !! |
ગરમી ક્યાં હજું એવી પડી છે સાહેબ, હજી કેટલાયના ઘમંડો ઓગળ્યા નથી. |
જેમના આશિક દુનિયામાં હજારો હોય, એમને કોઈ એકના આંસુની કદર નથી હોતી !! |
સાચે જ બહુ અઘરું કામ છે, પોતાને તકલીફ દઈને બીજાને ખુશ રાખવા !! |
2 Line Love Quotes In Gujarati
આ રંગ બદલતી દુનિયા છે, તમારા દુઃખ રડી-રડી ને
પૂછશે અને બીજ ને હસી-હસી ને બતાવશે !! |
જીવતા હોય ત્યારે ચુપ કરે ને મર્યા પછી ધૂપ કરે,
બસ આનું નામ જ માણસ સાહેબ !! |
બ્લડની માફક હવે તો આંસુના પણ રીપોર્ટ કઢાવવા પડશે,
દુખ, દર્દ અને દગાના હિસાબો જોવા પડશે !! |
નથી મને ફરિયાદ કોઈ થી બસ જાતેજ રૂઠેલો છું,
બહુ જ ખુશ છું પણ સાચું કહું અંદર થી બહુ તૂટેલો છું !! |
કાશ #Truecaller ની જેમ #Truecolor નામની કોઈ એપ આવે,
જે દુનિયામાં લોકોના અસલી #રંગો આપણને બતાવે !! |
જો તમે કોઈકની #care એ વિચારે એનાથી વધુ કરશો,
તો તમે વિચાર્યું હશે એનાથી પણ વધુ #hurt થશો !! |
લાગણીની ઈજાઓને હું હસતા હસતા વર્ણવું છું,
લોકો એ જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું !! |
અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે મારા ઓશિકા નીચે,
કદાચ હું ના જાગું તો તમારી અમાનત લઇ લેજો !! |
ટચલી આંગળીથી તણખલું પણ ભાંગે એમ નથી,
અને જિંદગી સાલી ગોવર્ધન પર્વત થઈને બેઠી છે !! |
અહીં A.C. રૂમમાં પણ એક બગાસું રમે સંતાકૂકડી,
ને ત્યાં ફૂટપાથ પર ઊંઘની મહેફિલ જામી છે !! |
જરાક આંખ નીચી રાખજો હો સાહેબ,
કારણ કે હવે મેં લાગણીનો વહેવાર બંધ કરી દીધો છે !! |
હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે,
સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે !! |
તું હિસાબ મારાથી ન માંગ એ જિંદગી,
તે વાર જો ગણ્યા ના હોય તો મેં પણ ઘાવ ગણ્યા નથી !! |
દર્દ સહેતા સહેતા વ્યક્તિ ખાલી હસવાનું જ નહી,
પણ રોવાનું પણ છોડી દે છે !! |
For More Shayari and Quotes for whatsapp status and More