Sad love quotes in gujarati photos and text

By | January 1, 2020
Sad love quotes in gujarati photos

Sad love quotes in Gujarati photos and text

Hello friends a great welcome to our website MkStatus.com. Are you looking for Sad love quotes, then you are at perfect place. Get now here latest Sad love quotes in gujarati  for your whatsapp status , Instagram status and face book status and more. Mind blowing bewafa shayari photos in gujarati language for free downloads. Show your love and feeling to your beloved by sharing this sad love quotes.

In addition, Specially for the  photos collection people who are alone because of breakup. Latest sad love quotes pictures images in high quality for whatsapp status, face book status, Instagram status and many more social media.

Bewafa love quotes in gujarati

Bewafa love quotes in gujarati

Latest Gujarati Sad love Status photos and Images

Hey guys most astonishing Sad love quotes in gujarati for whatsapp status and face book status. Wonderful ઉદાસી પ્રેમ quotes for free downloads in gujarati language. Share your feeling of sad love with your x-partner feeling of loneliness. Just by sharing this sad quotes pictures through social media such as whats app,face book and many more.

Best new gujarati dukhi quotes images

Best new gujarati dukhi quotes images

gujarati dukhi quotes images

gujarati dukhi quotes images

gujarati dukhi quotes

gujarati dukhi quotes

bewafa shayari photo gujarati

bewafa shayari photo gujarati

Time Quotes images

Time Quotes images

Dard Quotes in gujarati

Dard Quotes in gujarati

Prem Quotes in gujarati

Prem Quotes in gujarati

whatsapp status Gujarati sad love

whatsapp status Gujarati sad love

Fb status gujarati quotes

Fb status gujarati quotes

Status for whatsapp bewafa

Status for whatsapp bewafa

2020 latest gujarati quotes

2020 latest gujarati quotes

Breakup quotes pics

Breakup quotes pics

Gujarati breakup quotes for status

Gujarati breakup quotes for status

Power of thinking quotes

Power of thinking quotes

Gujarati shayari sad quotes Photos collection

Latest gujarati dukhi shayari photos and images gallery in full hd resolution. Top Bewafa sad shayari images collection for free downloads. True love sad status quotes in gujarati language. New sorry shayari , gujju shayari, sad love and more. Best new breakup shayari in gujarati.

New Shayari gujarati

New Shayari gujarati

Quotes on time images

Quotes on time images

New trending quotes on bewafa

New trending quotes on bewafa

sad msg in gujarati

sad msg in gujarati

Dard quotes pics

Dard quotes pics

2020 new quotes in gujarati

2020 new quotes in gujarati

Latest quotes pics

Latest quotes pics

very sad status

very sad status

Gujarati very sad status

Gujarati very sad status

gujarati bewafa shayari photos

gujarati bewafa shayari photos

Download Gujarati SMS

Download Gujarati SMS

Complain to god quotes

Complain to god quotes

Gujarati Message for bewafa

Gujarati Message for bewafa

People sad shayari images

People sad shayari images

Best new breakup shayari in gujarati

Best new breakup shayari in gujarati

Top breakup shayari in gujarati

Top breakup shayari in gujarati

breakup shayari in gujarati

breakup shayari in gujarati

New quotes on bewafa 2020

New quotes on bewafa 2020

Best new Bewafa love quotes in gujarati Text

નમસ્તે મિત્રો હવે નવીનતમ ઉદાસી પ્રેમ મફત ડાઉનલોડ માટે છબીઓનું અવતરણ કરે છે. ટોચના નવા ગુજારાઈ ઉદાસી પ્રેમ અવતરણ સંગ્રહ. ખાસ કરીને બ્રેકઅપ લોકો માટે વોટ્સેપ સ્ટેટસ.

શા માટે રડો છો એમની માટે જે તમારા હતા જ નહીં, રડવાથી જો નસીબ બદલાતું હોત તો આજે કોઈ મારું પણ હોત !!

 

ક્યારેક થાકી જાઓ જો દુનિયાની મહેફીલોથી તમે, તો મને અવાજ આપી દેજો હું પણ એકલો જ હોઉં છું !!

 

ઘણીવાર એવું બને કે તમારી પાસે એ જ એકમાત્ર વિકલ્પ હોય, પણ એની પાસે તમારા જેવા ઘણા બધા વિકલ્પો હોય છે !!

 

મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ, કેટલી રાહ જોવડાવીશ મને હવે તો દરવાજો ખોલ !!

 

લોકો મને યાદ તો કરે છે, પણ ખાલી કામ હોય ત્યારે !!

 

હવે તો એની યાદ આવે તો પણ ચુપ રહું છું, કે આંખોને ખબર પડી તો વરસી જશે !!

 

આ નાજુક દિલમાં કોઈ માટે એટલો પ્રેમ છે કે, દરરોજ રાતે આંખ ભીની ન થાય ત્યાં સુધી ઊંઘ નથી આવતી !!

 

કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!

True Love break up whatsapp status and face book status.

એ જખ્મોનું શું કરશે કોઈ, જેને મલમથી પણ દર્દ થાય છે !!

 

હકીકતમાં તો ઠીક, હવે તો તું સપનામાં પણ મારી નથી રહી !!

 

છે ફરિયાદ મને પણ જિંદગીથી, પણ જીવવું છે એટલે જતું કરું છું !!

 

બ્લડની માફક હવે તો આંસુના પણ રીપોર્ટ કઢાવવા પડશે, દુખ, દર્દ અને દગાના હિસાબો જોવા પડશે !!

 

ટચલી આંગળીથી તણખલું પણ ભાંગે એમ નથી, અને જિંદગી સાલી ગોવર્ધન પર્વત થઈને બેઠી છે !!

 

કાશ #Truecaller ની જેમ #Truecolor નામની કોઈ એપ આવે, જે દુનિયામાં લોકોના અસલી #રંગો આપણને બતાવે !!

 

લાગણીની ઈજાઓને હું હસતા હસતા વર્ણવું છું, લોકો એ જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું !!

 

કેટલાક લોકો આપણી જિંદગી હોય છે, પણ અફસોસ કે જિંદગીમાં નથી હોતા !!

 

જેમના આશિક દુનિયામાં હજારો હોય, એમને કોઈ એકના આંસુની કદર નથી હોતી !!

 

નથી મને ફરિયાદ કોઈ થી બસ જાતેજ રૂઠેલો છું, બહુ જ ખુશ છું પણ સાચું કહું અંદર થી બહુ તૂટેલો છું !!

 

આ રંગ બદલતી દુનિયા છે, તમારા દુઃખ રડી-રડી ને પૂછશે અને બીજ ને હસી-હસી ને બતાવશે !!

 

સાચે જ બહુ અઘરું કામ છે, પોતાને તકલીફ દઈને બીજાને ખુશ રાખવા !!

 

જીવતા હોય ત્યારે ચુપ કરે ને મર્યા પછી ધૂપ કરે, બસ આનું નામ જ માણસ સાહેબ !!

 

ગરમી ક્યાં હજું એવી પડી છે સાહેબ, હજી કેટલાયના ઘમંડો ઓગળ્યા નથી.

 

અહીં A.C. રૂમમાં પણ એક બગાસું રમે સંતાકૂકડી, ને ત્યાં ફૂટપાથ પર ઊંઘની મહેફિલ જામી છે !!

 

જરાક આંખ નીચી રાખજો હો સાહેબ, કારણ કે હવે મેં લાગણીનો વહેવાર બંધ કરી દીધો છે !!

 

જો તમે કોઈકની #care એ વિચારે એનાથી વધુ કરશો, તો તમે વિચાર્યું હશે એનાથી પણ વધુ #hurt થશો !!

 

દર્દ સહેતા સહેતા વ્યક્તિ ખાલી હસવાનું જ નહી, પણ રોવાનું પણ છોડી દે છે !!

 

તું હિસાબ મારાથી ન માંગ એ જિંદગી, તે વાર જો ગણ્યા ના હોય તો મેં પણ ઘાવ ગણ્યા નથી !!

 

અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે મારા ઓશિકા નીચે, કદાચ હું ના જાગું તો તમારી અમાનત લઇ લેજો !!

 

હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે, સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે !!

 

For More Shayari and Quotes for whatsapp status and More

Top new Gujarati sad status Photos and text

Latest Gujarati shayari image and text for statu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *