Time Quotes in Gujarati 2024

“જોખમ લેવાથી ડરશો નહીં. કારણ કે જોખીમ વૃદ્ધિ અને પ્રગતિના ઉત્પ્રેરક છે.”

Don’t be afraid to take risks, as they are the catalysts for growth and progress​​.

“તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.”

Train your mind to remain calm in every situation​​.

“જો સુરજની જેમ ચમકવુ હોય તો રોજ ઉગવુ ૫ડશે.”

If you want to shine like the sun, you must rise every day​​.

“જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.”

To change life, you must fight; to make it easy, you must understand​​.

“જીંદગી એક એવી કવિતા છે, જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે સાહેબ…”

Life is like a poem that, once written, requires erasing oneself instead of using an eraser​​.

“સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે, સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે, વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે.”

Health is the greatest gift, contentment the greatest wealth, faithfulness the best relationship​​.

“મને મૃત્યુનો ભય નથી, પણ ભય તો મને જીવનનો છે.”

I am not afraid of death, but of life​​.

“પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા હોય જ છે.”

There is always hope for the person who strives​​.

“જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે.”

The one who assists equally in happiness and sorrow is a true helper.

“જીવનનો સૌથી મોટો આનંદ પ્રેમ છે.”

The greatest joy in life is love​​.

“જો કંઇ શીખવુ હોય, તો ભુતકાળમાંથી શીખો.”

If you want to learn something, learn from the past​​.

“દુનિયા બદલવા માટે તમારા હસતા ચહેરાનો ઉપયોગ કરો, દુનિયાને તમારો ચહેરાનું હાસ્ય ન બદલવા દો.”

Use your smiling face to change the world, don’t let the world change your smile​​.

“જીવનભર અફસોસ રહેશે કે એક જ તમને મળ્યા વિના જીવવાનું પડ્યું.”

You will regret all your life that you had to live without meeting that one person​​.

“તું બસ પોતાના મન થી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે.”

If you don’t lose in your mind, then no one can defeat you​​.

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →