Top Gujarati Good Night wishing Photos
Hello guys welcome to our website mkstatus.com , Are you looking for top new gujarati good night quotes wishing latest photos with gujarati good night quotes. Download now best new good night greeting beautiful photos with inspirational and motivational quotes in gujarati language. Latest love , attitude, sad motivational and more quotes wishing happy good night. Sweet dreams wishing lovely images in high quality. Best new gujarati good night photos with new quotes for your whatsapp status and face book status and more.

Best new famous Good night wishing quotes photos in gujarati
Latest sweet dreams greeting new photos quotes for free downloads. Top new Gujarati good night wishing full hd black background pictures for whatsapp status and face book status. Famous inspirational gujarati quotes for love, sad, attitude and more.














Subhratri Wishing new gujarati quotes photos
Best new shubratri wishing latest gujarati quotes photos collection in high quality. Most trending gujarati good night greeting picture for whatsapp status and face book status.

















Latest Good Night greeting quotes in Text
Hello dosto share this gujarati good night wishing quotes test on your whatsapp, face book, Instagarm and more social media to greet a sweet good night.
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે !! ***શુભ રાત્રી***
કોણ કહે છે કે બાળપણ પાછુ નથી મળતું, ક્યારેક મમ્મીના ખોળામાં માથું મુકીને સુઈ જજો !! ***શુભ રાત્રી***
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !! ***શુભ રાત્રી***
પોતે કરેલા કર્મોનું ફળ બધાએ અહીંયા ભોગવું પડે છે, એટલે બધા કર્મો સારા કરશો તો ફળ પણ સારું મળશે !! ***શુભ રાત્રી***
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય પણ નહીં ભૂલું તારી યારી !! ***શુભ રાત્રી***
સુરજ ઢળે છે એટલે તમારી યાદ આવે છે, કે પછી યાદ આવે છે એટલે સુરજ ઢળી જાય છે !! ***શુભ રાત્રી***
દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !! ***શુભ રાત્રી***
સપના Upload તો તરત થઈ જાય છે, પણ Download કરવામાં જિંદગી નીકળી જાય છે !! ***શુભ રાત્રી***
સાચા સંબંધો તો મુશ્કેલીમાં બને છે, બાકી જલસા હોય તો આખું જગત બાજુમાં જોવા મળે છે !! ***શુભ રાત્રી***
સંબંધ સદીનો હોય કે ક્ષણનો, બસ સજીવન હોવો જોઈએ !! ***શુભ રાત્રી***
ખાલી નોટો ના રંગ બદલવાથી જ ઘણા લોકોના જીવ નીકળી ગયા, તો જયારે ઔલાદ રંગ બદલે ત્યારે એ માં-બાપ ઉપર શું વીતતી હશે !! ***શુભ રાત્રી***
જાણીતું થવું સહેલું છે સાહેબ, પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !! ***શુભ રાત્રી***
Top Trending Gujarat God night wishing Text
મનમાં ભરીને જો જીવશો સાહેબ, તો મનભરીને ક્યારેય જીવી નહીં શકો !! ***શુભ રાત્રી***
બદલાઈ જાવ સમય સાથે અથવા સમયને બદલતા શીખી લો, જિંદગીમાં માત્ર રોદણા રોવાથી પરિસ્થતિમાં કોઈ સુધારો નહીં આવે !! ***શુભ રાત્રી***
હૈયામાં હાક હોવી જોઈએ કાંઈક કરી બતાવાની, બાકી, 2 હાથ અને 2 પગ વાળાને પણ ભીખ માંગતા જોયા છે !! ***શુભ રાત્રી***
પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે, આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે !! ***શુભ રાત્રી***
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે !! Good Night
કોઈને મદદ કરવાની શક્તિ ન હોય, ત્યારે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ !! ***શુભ રાત્રી***
ક્યારેય એ વ્યક્તિની રાહ ના જુઓ, જે તમારા કરતા બીજા સાથે વધારે ખુશ હોય !! ***શુભ રાત્રી***
દરેક વ્યક્તિમાં કંઇક ગમવા જેવું હોય છે, બસ આપણને એ શોધતા આવડવું જોઈએ !!
લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ, હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !! ***શુભ રાત્રી***
જીવનમાં ઉપર જવા માટે નિસરણીની નહીં, સારી વિચારસરણીની જરૂર હોય છે સાહેબ !! ***શુભ રાત્રી***
ચુપ રહેલી દરેક વ્યક્તિ કંઇક બોલવા માંગતી હોય છે, બની શકે એ યોગ્ય સમય કે યોગ્ય શબ્દોની શોધમાં હોય !! ***શુભ રાત્રી***
સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે, હિંમત ના હારે એ જ વ્યક્તિ અહીં તો ફાવે છે !! ***શુભ રાત્રી***
એકલા એકલા કામિયાબ થવા કરતા, દોસ્તો સાથે બરબાદ થવું વધું સારું !! ***શુભ રાત્રી***
ભૂલી જવું એ પણ ઉપકાર જ છે ભગવાનનો, નહીંતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે !! ***શુભ રાત્રી***
માંનો હાથ ફરે માથા પર એ ચોઘડિયું, દુનિયાનું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે !! ***શુભ રાત્રી***
જિંદગી પણ એક રાત જેવી છે, જે મળી જાય એ પોતાનું અને જે ના મળે એ બસ એક સપનું !! ***શુભ રાત્રી***
ઓછુ સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહી ચાલે, ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે !! ***શુભ રાત્રી***
મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ, મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !! ***શુભ રાત્રી***
માળી રોજ છોડને પાણી આપે છે પણ ફળો તો માત્ર સિઝનમાં આવે છે, ધીરજ રાખવાનું જરૂરી છે સમય એના પરિણામ જરૂર લાવે છે !! ***શુભ રાત્રી***
More Whatsapp Status Collection
Good night wishing gujarati shayari latest photos
Latest Gujarati shayari image and text for status
Thanks for visiting our site Mkstatus.com . for Latest whatsapp status visit our site regularly.