Tu Jone Ne Kudarat Jone
Tu Jone Ne Kudarat Jone Song Status | તું જોને ને કુદરત જોને સ્ટેટ્સ         Tu Jone Ne Kudarat Jone Song Status | તું જોને ને કુદરત જોને સ્ટેટ્સ 

Tu Jone Ne Kudarat Jone Song Status | તું જોને ને કુદરત જોને સ્ટેટ્સ

Tu Jone Ne Kudarat Jone Song Status | તું જોને ને કુદરત જોને સ્ટેટ્સ

Hello friends welcome to Mkstatus.com. Are you looking for Tu Jone Ne Kudarat Jone Song Status. The Full name of the song is Tu Jone Ne Kudarat Jone – Aakash Thakor – Latest Gujarati Sad Song 2020. Download this latest Tu Jone Ne Kudarat Jone song video status for whatsapp and face book. Top Famous Gujarati singer Aakash Thakor new song – Tu Jone Ne Kudarat Jone video status. Download new Gujarati song status Tu Jone Ne Kudarat Jone. Tu Jone Ne Kudarat Jone Song Lyrics.

Tu Jone Ne Kudarat Jone status
Tu Jone Ne Kudarat Jone status

Tu Jone Ne Kudarat Jone Song Video Status | New Video Status 2020

 

 

More Status

Tu Jone Ne Kudarat Jone – Full Video Song

Song Credit :

Song Name: Tu Jone Ne Kudarat Jone

Singer: Aakash Thakor

Lyrics: Rajan Rayka, Dhaval Motan Music Director: Jitu Prajapati

Artists: Nirav Kalal, Jinal Raval, Maulik Patel, Sanjay Pandya

Music Label & Copyright: Jigar Studio

Tu Jone Ne Kudarat Jone Song Lyrics

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

સબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે

સબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

કોઈ નતું વાલુ તારા થી વધારે તોયે બેવફા થઇ કેમ મને મારે

બોલ ને છું કરવું છે તારે

થારી થેલી મેલી ભર્યા ભોણે

થારી થેલી મેલી ભર્યા ભોણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

હવે તું જોણે ને કુદરત જોણે

 

આખા ગોમ વચ્ચે લીધી મારી આબરૂ

આ વાત કોણે જઈ ને કરું

બીજા હારે ચાલતું તું તારે લફરું

મને આવીરે નોતી ખબરૂ

નારે કરો જાનું આટલો રૂવાબ

ભગવાન ના ઘેર દેવો પડશે જવાબ

મારી જિંદગીમ લગાડી તે આગ

બોલી ફરી જ્યાં તમે ખરા ટોણે

બોલી ફરી જ્યાં તમે ખરા ટોણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

હવે તું જોણે ને મારી માતા જોણે

 

એકદારો એવો જોજે આવશે

તારે હાથ જોડી કગરવું પડશે

જા તારા કર્યા તું ભોગવશે

અલી માફી તને નહિ મળશે

હવે ભેળા થઇ ને ના કોઈ મતલબ છે

મારા ઉપર ના તારો કોઈ હક છે

મને તો હજુ તારા પર શક છે

હવે પૈણીને ફારોસો ઓણે

તમે પૈણીને ફારોસો ઓણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે

અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે

અલી તું જોણે ને કુદરત જોણે બેવફા તું જોણે ને કુદરત જોણે

 

Thanks for Visiting Mkstatus.com. We hope you enjoyed downloading this new song status – Tu Jone Ne Kudarat Jone. Click below links for more video status for whatsapp.

Papa status gujarati quotes

Sad love quotes in gujarati