[2022] Happy new year wishes in Guajarati Images & Text
Hello friends, welcome to Mkstatus.com. Are you looking for happy new year wishes in Gujarati? Then you are at the right place. Get here the best new Happy new year 2022 wishes in Gujarati images with quotes and messages. Greet Happy new year 2022 to your friends, family members and other relatives by sharing this beautiful Happy new year wishes images in Gujarati.
Happy new year wishes in Guajarati
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!! |
તમારા પરિવાર નેનૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા | હેપી ન્યૂ યર!! |
પલ પલ સે બનતા હૈ એહસાસ એહસાસ સે બનતા હૈ વીશ્વાસ વીશ્વાસ સે બનતે હૈ રીશ્તે ઔર રીશ્તે સે બનતા હૈ કોઈ ખાસ જૈસે આપ. હેપ્પી ન્યુ યર… |
નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના…. |
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ આ નવું વર્ષ ને સ્વીકારો કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને આ વર્ષ ના બધા સપના પુરા થાય નુતન વર્ષ ના અભીનંદન… |
Read More :
👉Happy New Year Wishes in Hindi
Happy New Year 2022 in Gujarati
તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2022 |
પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ, નઝીક કે દૂર થી સમજાય નહિ , સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!! એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ ! Happy New Year 2022 |
વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના… |
તમને આશીર્વાદ મળે ગણેશ થી, વિદ્યા મળે સરસ્વતી થી, ધન – દોલત મળે લક્ષ્મી થી, પ્યાર મળે બધા થી, આ દુઆ છે મારા દિલ થીનવા વર્ષ ની હાર્દિક શુભકામના… |
Thanks for visit, we hope you like this post about Happy new year wishes in Guajarati. share this beautiful Happy new year 2022 wishes messages in Guajarati with your friends, family members and other relatives.