Hard Work Status In Gujarati | Gujarati suvichar on work

Hard Work Status In Gujarati | Gujarati suvichar on work


Hello friends welcome to Mkstatus.com. Are you looking for Hard Work Status In Gujarati images & text. Then you are at right place. Get here Latest Gujarati suvichar on work to share with your friends and family members. Download best Hard Work Status In Gujarati to share on whatsapp & FB. Best suvichar in gujarati text to share on social media.


Latest Hard Work Status In Gujarati Images & Text

1

સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો.
ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો, તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!
દુઃખ નથી વધ્યું પણ સહનશક્તિ ઘટી ગઈ છે મોંઘવારી નથી વધી પણ મોજશોખ વધી ગયા છે.
કાં તો કમાવાની તાકાત હોય એટલું વાપરો, કાં તો વાપરવાની ઈચ્છા હોય એટલું કમાવાની તાકાત રાખો !!
બનવું હોય તો જીંદગી ના છેલ્લા પાના જેવાં બનજો સાહેબ, કોઈ ઉથલાવી ન શકે અને કોઈ ફેરવી પણ ન શકે.
અમુક માંણસો ના શરીર માં દિલ ની જગ્યાએ કૅલ્ક્યુલેટેર હોય છે હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવે છે એનાથી મને કેટલો ફાયદો થશે.

Hard Work Status In Gujarati to share

નામ બનાવવા માટે, પહેલા કામ કરવું પડે છે !!
આજનું કામ આજે પતાવવાથી, તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે !!
વિજેતાઓ એવા લોકો નથી જે ક્યારેય નિષ્ફળ ન થયા હોય પણ તેઓ એવા લોકો બની જાય છે જેણે ક્યારેય હાર નથી માનતા.
થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે.
વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ, કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે !!
કાચા કાંન શંકાશીલ નજર અને ઠીલું મન માણસ ને ગમે તેવી સમૃદ્ધિ વચ્ચે પણ નકરનો અનુભવ કરાવે છે.
માખણ અને ચૂનો દેખાવ સરખો બસ લગાવતા આવડવું જોઈએ.
બંને તરફથી સચવાય તો જ સંબંધોમાં મીઠાશ રહે છે, સાહેબએક તરફથી શેકો તો રોટલી પણ બળી જાય છે.
કોઈને અડવું નહીં, એ તો આપણે શીખી ગયા સાહેબ હવે બસ કોઈને નડવું નહીં, એટલું જ શીખવાનું બાકી રહ્યું.
જીંદગીમાં જે પર્વત ઉપાડી ને ચાલી રહ્યા છો ને એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા.
કોઈની ખરાબ બાબત એ વ્યક્તિના કાનમાં કહેવાય, પણ એ વ્યક્તિની સારી બાબત આખા ગામમાં કહેવાય હો.

Best Gujarati suvichar on work

2

કોઈ જાજા સમય પછી પુછે, કે કેમ છે? ત્યારે સમજવાનુ કે કેમ છે,નહીં ‘કામ છે’.
જીંદગીમાં જે પર્વત ઉપાડી ને ચાલી રહ્યા છો ને એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા.
જવાબદારી ઘરમાં રાખેલા કુંડાનાં છોડ સમાન છે છોડ ને મોટા થવાનો અધિકાર નથી પણ કાયમ લીલાછમ રહેવુ પડે છે.
જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ જીવન પુરી થઈ જાય છે.
બાપા નો ઠપકો ખાધેલા સંતાનો માસ્તરે સજા કરેલા વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું આ બધા છેવટે ઘરેણાં જ થાય.
બદલો લેવામાં શું મજા આવે મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો…!!
સૌ મને પ્રિય હોય તે મારી પરખ છે હું કોઈકને પ્રિય હોઉં તે મારી ઓળખ છે.
જીવનનું કામકાજ થોડું ઘણું ટ્રાફીક સીગ્નલ જેવું છે જેને Left જવું છે તેને સડસડાટ જવાશે જેને Right જવું છે તકલીફ તેને જ છે.
વિચારો કેટલા આવે છે એ મહત્વનુ નથી સાહેબ વિચાર કેવા આવે છે એ ખુબજ મહત્વ નુ છે.
સમસ્યા વિશે વિચારીશું તો બેચેની વધશે પરંતુ સમાધાન વિશે વિચારીશું તો નવા માર્ગો મળશે…
ધર્મ કરતા કર્મ ચડીયાતો છે કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે…!
ઝીંદગી મળવી એ નસીબની વાત છે મોત મળવું એ સમયની વાત છે પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું એ ઝીંદગી માં કરેલા કર્મની વાત છે.

Thanks for visit.

Life Status in Gujarati

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *