{2021} Motivational Quotes in Gujarati Images & Text for Status

{2021} Motivational Quotes in Gujarati Images & Text for Status

Hello, friends welcome to Mkstatus.com. Are you looking for Motivational Quotes in Gujarati images and text? Then you are at the right place. Get here the Latest 2021 Motivational Quotes in Gujarati images & text for whats-app and Facebook status. Motivate your friends, family members, and another relative by sharing these wonderful Motivational Quotes in the Gujarati language. Make your day amazing by posting these motivational quotes in Gujarati fonts and images on WhatsApp and Facebook.

Moreover, these motivational quotes will inspire you to work more and get success. Start sharing these wonderful inspirational & Motivational Quotes in Gujarati on WhatsApp and Facebook status. Best new Motivational Quotes in the Gujarati language.

Motivational Quotes in Gujarati

Best new Motivational Quotes in Gujarati images

Gujarati motivational quotes

1

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

Motivational quotes in gujarati for success

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!
મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને

સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

Motivational Quotes in Gujarati for Inspiration

Motivational Quotes in Gujarati images for status
ઑળખ ઉભી કરો ઑળખાણ ની જરૂર નહિ પડે.
આજની તકો ગઈકાલ ની નિષ્ફળતા ઓને ભૂંસી નાખે છે.
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકાર નો રંગ એક જ હોય છે.
પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.

Best Motivational quotes in gujarati text

Latest Motivational Quotes in Gujarati images
હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.
જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.
જેમ હોડી ના તળિયે પડેલુ કાણું હોડી ને ડૂબાડે છે એમ જ માણસ મા રહેલો અહંકાર પણ માણસ ને ડૂબાડે છે.
ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.

Motivational quotes in gujarati for success

Motivational Quotes in Gujarati images
નાપાસ થશો તો ચાલશે પરંતુ નાસીપાસ ન થતા!
માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે
તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ કારણ કે, ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી.
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો
અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !!

Motivational quotes in gujarati for students

Motivational Quotes in Gujarati images for whats-app status
ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું
❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜
`સહેતા` આવડી જાઈ તો `રેહતા` પણ આવડી જાય છે. ઘડીયાળ બગડૅ તો રિપેરિંગ કરનાર મળે સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડૅ..!
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે

Motivational Quotes in Gujarati for Relatives

Motivational Quotes in Gujarati
તક આવે છે ત્યારે નાની લાગે છે. જતી રહે છે ત્યારે મોટી લાગે છે.
જીંદગી માં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં
પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે Jai Hind
પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.
જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.

Motivational Quotes in Gujarati for Friends

Motivational Quotes in Gujarati images for friends
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે..
કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે જેને વિકાસ કરવો છે, તેની પાસે તો પોતાનુ લક્ષ્ય છે..
જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના..
ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..

Motivational Quotes in Gujarati for Family

Motivational Quotes in Gujarati images for Family
માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે.
સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું, પ્રામાણિકતા થી કામ કરો, લોકો આપો આપ પસંદ કરશે..
બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી: સબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહી પણ તમે કેમ છો એ મહત્વ નું હોય…
તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે પણ
તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!
પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.. JAI HIND

Gujarati Motivational Quotes Fonts & Images

Download Motivational Quotes in Gujarati images
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે
કસોટી પણ એમની જબરદસ્ત હોય છે…!
કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ
એ જ રંગનું શાળાનું BLACK BOARD બહુ બધાની જીંદગી બદલી નાખે છે..!
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે….
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી.
પ્રગતિ માટે આપણે સૂર્ય ની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે.
ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળ ની સાથે ચાલવું પડે..! *શુભ પ્રભાત*
શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.

Latest 2021-22 Motivational Quotes In Gujarati

Motivational Quotes in Gujarati images
જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ. *JAI HIND*
હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે,નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા..
નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું…!! *JAI HIND*
નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે *JAI HIND*
જિંદગી એ *કિસ્મત*નો ખેલ છે વ્હાલા.. જો *બુદ્ધિથી* જિંદગી બનતી હોત તો આજે વાણિયાના *રજવાડા* હોત… અને બધું *મહેનત* થી મળતું હોત તો મજૂરોને પણ *ઓડી* હોત…

Positive thoughts in Gujarati

Get now here latest new Positive thoughts text for Motivational thoughts of the day. Best new inspirational and Motivational thoughts text in gujarati language collection for your whatsapp status and face book status. And also for sharing this Motivational positive thoughts quotes text with your friends and family members on whatsapp and face book.

આ દુનિયામાં બધું કીમતી જ હોય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!
મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે, તો જીવન માં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે !!
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !!
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
બધી વાતોને દરેક વખતે દિલ પર ના લેવાની હોય, ઘણીવાર એને #ignore પણ કરવાની હોય છે !!

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *