Patel Attitude status in Gujarati | Patel Power status in Gujarati Images

Patel Attitude status in Gujarati | Patel Power status in Gujarati Images

Hello friends welcome to Mkstatus.com. Are you belonging to Patel community and Looking for Latest Patel Attitude status in Gujarati images. Then you are at right place. Get here Best new Patel Power status in Gujarati Images to share on WhatsApp and Facebook status. Download this amazing Attitude of Patel by sharing this wonderful pictures with text.


1

મિત્રો, આજે અમે તમને પટેલ સમાજ અને પટેલ કાસ્ટના લોકો, પટેલ સ્ટેટ્સ, ખાસ કરીને પટેલ સમાજના ગૌરવ અને દરજ્જા અને પટેલ કાસ્ટના છોકરા-છોકરીઓ સાથે સંબંધિત એક અદ્ભુત સંગ્રહ શેર કરવા જઈ રહ્યા છીએ, આશા છે તમને સંગ્રહ ચોક્કસપણે ગમશે.

Best Patel Attitude status in Gujarati Images

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

બધા પૂછે તારો જાણું કેવો છે ??
દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે….

આપડું રાખશો તો તમારું રહેશે,
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…
# લાગુ પડે એને વટ થી #

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે,
પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે…

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને
એમની ઓકાત દેખાડવાની છે મારે !!

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વિચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

Attitude ખાલી એને જ બતાવું છું જેને
 “તમીજ” ની ભાષા સમજાતી નથી…

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…

Thanks for Visit.

Please share this post with your friends, to help them to get Best Patel attitude status in Gujarati to share on WhatsApp and Facebook status & Dp.

About Digvijay singh Kanwar

Digvijay Singh Kanwar is a professional Content writer and Digital marketing expert and he loves to write about Finance, News and Health based Articles.

View all posts by Digvijay singh Kanwar →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *